________________
શ્લોકનો ગુજરાતી પાઠ : તૂષ્ણીમવસ્થા પરમોપશાન્તિ
-બુરસત્કલ્પવિકલ્પહેતોઃ | બ્રહ્માત્મના બ્રહ્મવિદો મહાત્મનો
યત્રાદયાનન્દસુખ નિરન્તરમ્ //પ૨શી શ્લોકનો ગદ્ય અન્વય :
असत्कल्पविकल्पहेतोः बुद्धेः ब्रह्मात्मना तुष्णी अवस्था ब्रह्मविदः महात्मनः परमा उपशान्तिः (अस्ति), यत्र निरन्तरं अद्वयानन्दसुखं (भवति) ॥५२७॥ શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : યુદ્ધ તુળ અવસ્થા પરમ ૩૫રશાન્તિઃ (અસ્ત) તુળ અવસ્થા એટલે મૌન અવસ્થા; મૌન ધારણ કરવું તે. આવી અવસ્થા કોની હોય છે? - વૃદ્ધઃ બુદ્ધિની. આ બુદ્ધિ કેવી છે ? - --
વિજ્યા-દેતો. ! અસત્ય સંકલ્પ-વિકલ્પ કરનારી-કરાવનારી. આવી મૌન અવસ્થા કોની બુદ્ધિની હોય છે ? - બ્રહ્મવિદ મહાત્મનઃ | - બ્રહ્મજ્ઞાની મહાત્માની. બ્રહ્માત્મા – બ્રહ્મભાવમાં સ્થિતિ, એ જ મૌન અવસ્થા; આવી મૌન અવસ્થા એ જ બ્રહ્મજ્ઞાની મહાત્માની પરમ શાંતિ છે. આ પરમ શાંતિની વિશિષ્ટતા શું છે? કેવી છે? - યત્ર નિરન્તર મદયાનન્દસુવું (મતિ) 1 - જેમાં નિરંતર-સતત-અવિરત અદ્વિતીય આંનદસુખ જ હોય છે. (પર૭) અનુવાદ :
અસત્ય સંકલ્પ-વિકલ્પ કરાવનારી બુદ્ધિનું બ્રહ્મભાવમાં મૌન ધારણ કરવું, એ જ બ્રહ્મજ્ઞાની મહાત્માની પરમ શાંતિ છે, જેમાં નિરંતર અદ્વિતીય આનંદસુખ જ હોય છે. (પર) ટિપ્પણ :
ગયા શ્લોકમાં ગુરુદેવે, શિષ્યને, પરમ શાંતિ પ્રાપ્ત કરીને મૌન ધારણ કરવાનું સૂચવ્યું હતું અને આ શિષ્ય, અત્યારે, “બ્રહ્મવિદ્ મહાત્મા’ - (બ્રહ્મવિદ્વ: મહાત્મનઃ) તો છે જ.
પરંતુ આવા બ્રહ્મજ્ઞાની મહાત્માએ પણ પોતાની બુદ્ધિને નિયંત્રિત રાખવાની જરૂર છે, કારણ કે આ બુદ્ધિ તો ભલભલા મહાત્માને પણ મિથ્યા કલ્પનાઓના ગેરમાર્ગે લઈ જવાની શક્તિ ધરાવે છે; એટલે આવી બુદ્ધિનું, બ્રહ્મભાવમાં, મૌન
વિવેકચૂડામણિ | ૧૦૫૩