Book Title: Vivek Chudamani
Author(s): Jayanand L Dave
Publisher: Pravin Prakashan

Previous | Next

Page 1170
________________ શ્લોકનો ગુજરાતી પાઠ : હિતમિમમુપદેશમાદ્રિયનાં વિહિતનિરસ્તસમસ્તચિત્તદોષાઃ । ભવસુખવિરતા: પ્રશાન્તચિત્તાઃ શ્રુતિરસિકાઃ યતયો મુમુક્ષો યે ॥૫૮૦ા શ્લોકનો ગદ્ય અન્વય ઃ विहितनिरस्तसमस्तचित्तदोषाः, भवसुखविरताः, प्रशान्तचित्ताः, श्रुतिरसिकाः યે મુમુક્ષવ: યતય:, (તે) રૂમ હિત રવેશ માદ્રિયન્તામ્ ૮૦ના શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (તે) મં હિત ૩પવેશ માદ્રિયન્તામ્ । (તે) આત્રિયન્તામ્ । તેઓ આદર કરે, માન આપે, આદર કરીને સ્વીકારે; આત્રિયન્તામ્ (આ + હૈં એટલે આદર કરવો, એ ધાતુનું આજ્ઞાર્થ ત્રીજો પુરુષ બહુવચનનું રૂપ). કોણ આદર કરે ? યે મુમુક્ષત્રઃ યતયઃ । જેઓ યત્નશીલ મુમુક્ષુઓ છે, જેઓ મોક્ષને ઇચ્છતા યોગીઓ છે, તેઓ. આ યોગીઓ શાનો આદર કરે ? મં પરેશમ્ । ઉપદેશને; આ ગ્રંથમાં આપવામાં આવેલા ઉપદેશને, ગ્રંથસ્થ ઉપદેશને. આ ઉપદેશ કેવો છે ? હિતમ્ । હિતકર, હિતકારક. - આ આ યોગીઓ, મુમુક્ષુઓ કેવા છે ? આ ચાર વિશેષણો : (૧) ત્રિહિતનિરસ્તસમસ્તત્તિત્તવોષા: । વિહિત (વિ +ધા એટલે વિધાન કરવું, નિર્દેશ કરવો, to prescribe, - એ ધાતુનું કર્મણિભૂતકૃદંતનું રૂપ) વિહિત કર્માનુષ્ઠાન, વેદાંતશાસ્ત્ર નિર્દેશ કરેલાં સાધનો; નિરસ્ત એટલે દૂર કર્યા છે, ત્યાગ કર્યો છે. જેમણે વેદાંતશાસ્ત્ર નિર્દેશ કરેલાં, વિહિત કરેલાં સાધનો વડે પોતાનાં ચિત્તના સર્વ દોષોને નિરસ્ત કર્યા છે, દૂર કર્યા છે, તેવા; એટલે કે જેઓ ચિત્તના સમસ્ત દોષોથી રહિત થઈ ગયા છે, જેમનું ચિત્ત બધા જ દોષોથી મુક્ત થઈ ગયું છે તેવા; (૨) મવયુદ્ધવિતા । ભવ એટલે સંસાર; વિત્ત એટલે વિરક્ત; જેઓ સંસારનાં સુખોથી વિરક્ત થઈ ગયા છે, તેવા. જેમણે સંસારી સુખો પ્રત્યે વૈરાગ્યભાવ કેળવ્યો છે, તેવા; સાંસારિક સુખો પ્રત્યે જેમને હવે રસ નથી, જેમને હવે આવો રસ રહ્યો નથી, તેવા; (૩) પ્રશાન્તપિત્તાઃ । જેમનાં ચિત્ત હવે પ્રશાંત થઈ ગયાં છે, તેવાં; પ્રશાંત વિવેકચૂડામણિ / ૧૧૬૫

Loading...

Page Navigation
1 ... 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182