________________
સન્માત્રત્વમ); અને આવા આત્મવેત્તાનું દેહતાદાભ્ય તો જીવતાં જ છૂટી જાય છે, એટલે તેની બાબતમાં, દેહનું હોવું કે દેહનું ન હોવું, - બંને એક જ છે. વિદેહ' - શબ્દના આ મર્મ પ્રમાણે, આવો આત્મજ્ઞાની, જીવતાં જ, સદેહે, “વિદેહકેવલ્ય” પામ્યો છે, એમ કહેવામાં કશી જ અતિશયોક્તિ નથી; કારણ કે જેનાં પરિણામે તે આવી પરમોચ્ચ સ્થિતિને પામ્યો છે તે, - “બ્રહ્મભાવ'માં તો તેની સ્થિતિ (બ્રહ્મમાવ) અકબંધ અને એવી જ અખંડિત હોય છે.
કેટલાક તત્ત્વચિંતકોના મત પ્રમાણે, આવું વિદેહત્વ' (Disembodiedness) એટલે સર્વગોચર (Phenomenal) એવું મૃત્યુ, જ્યારે મનુષ્ય સ્થૂલ દૃષ્ટિએ દેહવિનાનો બની જાય છે; પરંતુ આચાર્યશ્રીને આવું સામાન્ય કક્ષાનું અર્થઘટન માન્ય નથી તેમની દૃષ્ટિએ તો વિદેહત્વ' એટલે એવી અસામાન્ય સિદ્ધિ, જ્યારે સાધકને, સ્કૂલ-સૂક્ષ્મ કે કારણ એવાં કોઈ જ દેહ સાથે કશો જ સંબંધ ન હોય !
અને આવી સિદ્ધ-સ્થિતિને પામ્યા પછી તો, તેવા, બ્રહ્મભાવને પામેલા જીવન્મુક્ત માટે, સંસારમાં ફરી પાછાં આવવાનો તો સવાલ જ રહેતો નથી ! (ન પુનઃ માવતિ )..
શ્લોકનો છંદ : અનુપુપ (પ૬૮)
૫૯ सदात्मकत्वविज्ञानदग्धाविद्यादिवर्मणः ।
अमुष्य ब्रह्मभूतत्वाद् ब्रह्मणः कुत उद्भवः ॥५६९॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
સદાત્મકત્વવિજ્ઞાનદગ્ધાવિદ્યાદિવષ્મણ !
અમુષ્ય બ્રહ્મભૂતત્વા બ્રહ્મણ કુત ઉદ્ભવઃ પદો શ્લોકનો ગદ્ય અન્વય :
સદ્-આત્મા-પુત્વ-વિજ્ઞાન-ધ-વિદ્યા-આદિ-વળ: મુખ્ય બ્રહ્મમૂતવાક્ બ્રહ્મળ: ૩ન્દ્રવ: 9તઃ (થા) દ્દશા શબ્દાર્થ :
| મુખ્ય વાક્ય : અમુષ્ય વૃક્ષ: ૩૮વા તર (થાન) | આ બ્રહ્મનો જન્મ, ક્યાંથી સંભવે ? કેમ હોઈ શકે? જન્મ ન હોવાનું કારણ શું? મૂતત્વાન્ ! – બ્રહ્મ થઈ ગયો હોવાથી. આ બ્રહ્મ કેવું છે ? –માત્મા-પર્વ-વિજ્ઞાન-ધ
- વિવેકચૂડામણિ | ૧૧૪૩