________________
तथा विद्वान्नामरूपाद्विमुक्तः
પરાત્પરં પુરુષમુપૈતિ દિવ્યમ્ (૩, ૨, ૮) (“જેવી રીતે નદીઓ વહેતી છતાં પોતાનાં નામ-રૂપ ત્યજીને, સમુદ્રમાં અસ્ત થાય છે, તેવી રીતે વિદ્વાન નામરૂપથી વિમુક્ત થઈને, પરાત્પર દિવ્ય પુરુષને પામે છે.”)
અને કઠ-ઉપનિષદના આ બે મંત્રો પણ, આપણા આ શ્લોકમાંનાં તાત્પર્ધાર્થનું એવું જ સમર્થન કરે તેવા છે : (१) अग्निर्यथैको भुवनं प्रविष्टो
रूपं रूपं प्रतिरूपो बभूव । एकस्तथा सर्वभूतान्तरात्मा
રૂપ તિરૂપો વહિશ છે. (૨, ૨, ૯) (“જેમ એક અગ્નિ લોકમાં પ્રવેશ પામ્યો તે છતાં, રૂપ-રૂપ પ્રતિરૂપ થાય છે, તેમ સર્વભૂતોનો અંતરાત્મા એક છતાં રૂપ-રૂપ પ્રતિ પ્રતિરૂપ થાય છે તથા બહાર છે.”).
(२) वायुर्यथैको भुवनं प्रविष्टो ' રૂપ પ્રતિરૂપો વમૂત્ર | - एकस्तथा सर्वभूतान्तरात्मा
રૂપ રૂપ પ્રતિરૂપો વહિ . (ર, ૨, ૧૦) (આગલા મંત્રમાં અગ્નિના જેવી જ અહીં, વાયુની વાત છે.)
શ્લોકનો છંદ અનુષુપ (૫૬૭)
, પ૬૮ एवं विदेहकैवल्यं सन्मात्रत्वमखण्डितम् ।
ब्रह्मभावं प्रपद्यैष यति वर्तते पुनः ॥५६८॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
એવં વિદેહકૈવલ્ય સન્માત્રત્વમખંડિતમ્ |
બ્રહ્મભાવ પ્રપદ્યષ યતિર્નાવર્તિત પુનઃ પ૬૮ શ્લોકનો ગદ્ય અન્વય : . एवं अखण्डितं सन्मात्रत्वं ब्रह्मभावं (इति एतद्) विदेह-कैवल्यं (उच्यते);
વિવેકચૂડામણિ | ૧૧૪૧