________________
પુલિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ છે.
સામાન્ય રીતે, મોક્ષ વિશેની વિભાવના એવી હોય છે કે મનુષ્ય જીવનનો આ ચોથો, પરમ અને ચરમ પુરુષાર્થ, મનુષ્ય, મૃત્યુ પછી પામે છે, જીવનકાળ દરમિયાન નહીં. મૃત્યુ પામ્યા પહેલાં, જીવતાં રહીને, જીવતે જીવત(Living) મોક્ષની પ્રાપ્તિ કરવી, તે એક ઉચ્ચ અને અપૂર્વ ઉપલબ્ધિ છે, અને તેથી જ તેનાં આ વિરલ પદ(Status) માટે “જીવન્મુક્ત” એવા વિશિષ્ટ શબ્દની રચના કરવામાં આવી છે અને આવું પદ પામનાર માટે જ આ શબ્દ પ્રયોજાય છે.
(૨) : નિર્વયં અતિ | ગતિ એટલે પામે છે, પ્રાપ્ત કરે છે. આવો પૂર્ણ બ્રહ્મવેત્તા અદ્વિતીય બ્રહ્મને જ પામે છે, બ્રહ્મમાં જ લીન થઈ જાય છે.
અહીં પ્રયોજાયેલા ગતિ - એ ક્રિયાપદમાં, રૂ - એટલે જવું, એ ધાતુનું વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ તિ થાય; એની આગળ માપ - ઉપસર્ગ લગાવવામાં આવ્યો છે.
આ પિ - ઉપસર્ગ વિશે આટલું નોંધપાત્ર છે : | (૧) એક તો, એ કે કેટલીક વાર, પિનો અ-એ અક્ષરનો લોપ કરવામાં આવે છે. દા.ત. પિ+ધામાં વિધાન અને વિધાન, પિહિત અને વિડિત, - બંને રૂપો થાય.
(૨) બીજું, અહીં, પ+રૂનો અર્થ નાશ થાય છે; અતિ એટલે, ઉપાધિનાશને કારણે, શ્રેષ્ઠ-બ્રહ્મવેત્તા, અદ્વિતીય બ્રહ્મમાં લીન થઈ જાય છે, ત્યારપછી તેનું અસ્તિત્વ રહેતું નથી.
(૩) ત્રીજું, પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં, આ પિ - શબ્દ, ઉપસર્ગ ઉપરાંત, એક સ્વતંત્ર અવ્યય (Adverb) તરીકે પણ પ્રયોજાય છે.
બ્રહ્મમાં તે લીન તો થઈ જાય છે, પરંતુ તે તો “જીવન્મુક્ત' જ છે. એટલે એને કાંઈ નવેસરથી, બીજી વાર, બ્રહ્મ બનવાનું રહેતું નથી : બ્રહ્મ કવ સન બ્રહ્મભાવમાં જ સ્થિત થયેલો હોવાથી, બ્રહ્મભાવનો અનુભવ કરતાં-કરતાં જ, તે બ્રહ્મમાં લીન થઈ જાય છે.
આ સન્ - શબ્દ પણ વ્યાકરણની દષ્ટિએ, નીવન જેવો જ છે : મમ્ એટલે થવું હોવું, એ ધાતુનું વર્તમાનકૃદંત પુંલિંગ પ્રથમા-એકવચનનું રૂપ: “હોતાં' – “થતાં'.
માત્ર એક જ તફાવત, તેની બાબતમાં, હોય છે અને તે એ કે તે “જીવન્મુક્ત થયા પછી પણ, શરીરરૂપી ઉપાધિને સાથે રાખીને, મૃત્યુના આગમન સુધી જીવતો હતો હવે એ ઉપાધિ પણ દૂર થતાં (૩૫fધનારીતિ), હવે, તે, આ રીતે, અદ્વિતીય બ્રહ્મમાં લીન થઈ જાય છે. (પપપ).
૧૧૧૪ | વિવેકચૂડામણિ