________________
ક્યાંય આવિષ્કત ન થાય, ઉદિત ન બને; એટલે કે “હું જ્ઞાની છું”, “હું આત્મબુદ્ધ છે”, “ધ્યાની છું”, - એ પ્રકારનો, જ્ઞાન-ધ્યાનનો, સાત્ત્વિક અને સ્વાભાવિક અહંભાવ પણ સાધકમાં કદાપિ ન પ્રગટવો જોઈએ.
(૨) મર્દ બ્રહ્મ મિ ! (“હું બ્રહ્મ છું”) એ વાક્યમાં, “હું” – એ ક્રિયાપદનો સંબંધ, “હું” અને “બ્રહ્મ”, - એ બંને સાથે છે. વ્યાકરણશાસ્ત્રની પરિભાષામાં આવી વાક્યરચનાને “સામાનાધિકરણ્ય” કહેવામાં આવે છે. જ્ઞાનની પરાકાષ્ઠા એવી સુદઢ આત્મપ્રતીતિમાં રહેલી છે કે આ માં બ્રહ્મ અશ્મિ | - એ મહાવાક્યમાંના “અહ”નો પણ ક્યારેય ઉદય ન થાય, એટલે કે ત્યાંનો અહંભાવ પણ “અનુદિત” જ રહે અને માત્ર એકલા “બ્રહ્મ”નો ભાવ જ સદા-સર્વદા રહે !
અને ઉપરતિ(Abstinence)ની ચરમ સીમા પણ એ જ કે બ્રહ્મમાં એક વાર લીન થઈ ગયેલી ચિત્તવૃત્તિનું આ “લીન”પણું, એટલે કે બ્રહ્મમાંનો ચિત્તવૃત્તિનો “લય” (Merging) કાયમનો (Permanent) બની જવો જોઈએ. હકીકતમાં, ચિત્ત અને વૃત્તિ, એ બંને, વાસ્તવમાં રહે જ નહીં ! પછી એમની “પુન-ઉત્પત્તિ (Revival) માટે અવકાશ જ રહેતો નથી.
મૂળ દૂધ હતું, તે ધૃતમાં એવું સંપૂર્ણરીતે “લીન” થઈ ગયું કે તે (દૂધ), “વૃત”માંથી ફરી દૂધ-સ્વરૂપમાં પાછું આવી શકતું નથી : સાચી અને સર્વોત્કૃષ્ટ ઉપરાંત તે આ જ ! (૩૫રઃ સા તું મા ) શ્લોકના છંદ - અનુષુપમાં, અહીં પણ, ત્રણ પંક્તિઓ અને છ ચરણો છે. (૪૨૫)
૪૬
ब्रह्माकारतया सदा स्थिततया निर्मुक्तबाह्यार्थधी
-रन्यावेदितभोग्यभोगकलनो निद्रालुवद् बालवत् । स्वप्नालोकितलोकवज्जगदिदं पश्यन् क्वचिल्लब्धधी
-रास्ते कश्चिदनन्तपुण्यफलभुग धन्यः स मान्यो भुवि ॥४२६॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ બ્રહ્માકારતયા સદા સ્થિતતયા નિર્મુક્તબાહ્યાર્થધી
-રન્યાદિતભોગ્યભોગકલનો નિદ્રાલવદ્ બાલવતું ! સ્વપ્નાલોકિતલોકવજગદિદં પશ્યન્ કવચિલ્લબ્ધધી-રાસ્તે કશ્ચિદનન્તપુણ્યફલભુગુ ધન્યઃ સ માન્યો ભુવિ I૪૨દા
વિવેચૂડામણિ | ૮૩૫