________________
વળી, વેદાંત-દર્શનની પરિભાષામાં, જેને મિથ્યા' તરીકે વર્ણવવામાં આવ્યું છે તેવું આ જગત (આ વિશ્વ), “મિથ્યા' હોવા છતાં “પ્રતીત' તો થાય જ છે, - અલબત્ત, એ જ વેદાંત-પરિભાષામાં એક “આભાસ' તરીકે, માત્ર એક પડછાયા જેવું, - તે વિશ્વ પણ, રમમાણ તો આ બ્રહ્મમાં જ રહે છે ! પરંતુ આ બ્રહ્મની બીજી એક વિશિષ્ટતા એ છે કે જે બ્રહ્મમાં (2) આ વિશ્વ આભાસરૂપે પ્રતીત થાય છે, તે વિશ્વ પણ જેવુંતેવું, નાનું-સૂનું નથી : એનો વ્યાપ તો છેક અવ્યક્ત હિરણ્યગર્ભથી માંડીને અત્યંત-પૂલ એવા અસંખ્ય પદાર્થ સુધી વિસ્તરેલો છે ! પરંતુ આ બ્રહ્મ તો અનાદિ-અનંત છે, આવાં મસ-મોટાં વિશ્વને પણ પોતાનામાં સમાવિષ્ટ કરી દેવું, - એ તો, એના માટે, હસ્તામલકવતુ, સરળ છે.
પરંતુ, શિષ્યના આ આત્મપરિચયમાં, સવિશેષ પ્રસ્તુત તો એ છે કે આવાં વિશ્વનું જે મૂલ-અધિષ્ઠાન (Primordial substratum) છે, “તે અદ્વિતીય અને અનાદિ-અનંત બ્રહ્મ જ હું છું ! – સર્વપ્રકાશક, નિત્ય-શુદ્ધ-બુદ્ધ, નિશ્ચલ અને નિર્વિકલ્પ !”
શ્લોકનો છંદઃ શાલિની (૫૧૩)
પ૧૪ सर्वाधारं सर्ववस्तुप्रकाशं | સર્વાના સર્વાં સર્વશ્ચમ્ | नित्यं शुद्धं निश्चलं निर्विकल्पं
ब्रह्माद्वैतं यत् तदेवाहमस्मि ॥५१४॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
સર્વધારે સર્વવસ્તુપ્રકાશ
સકાર સર્વગું સર્વશૂન્યમ્ | નિત્યં શુદ્ધ નિશ્ચલ નિર્વિકલ્પ
બ્રહ્માદ્વૈત થતું તtવાહમાસ્મિ ૫૧૪ શ્લોકનો ગદ્ય અન્વય :
यत् सर्वाधारं, सर्ववस्तुप्रकाशं, सर्वाकारं, सर्वगं, सर्वशून्यं, नित्यं, शुद्धं, निश्चलं, निर्विकल्पं, अद्वैतं (च अस्ति), तद् एव ब्रह्म अहं अस्मि ॥५१४॥
૧૦૨૪ | વિવેકચૂડામણિ