________________
થતી હોય તો પણ તેને તેનો કશો ખ્યાલ રહેતો નથી ! એને તો, જેમ બને તેમ જલદી, પોતાના મનમાં અને હૃદયમાં ઊભરાતા વિચારોને વ્યક્ત કરી દેવાની ઉતાવળ હોય છે ! આવેશ અને ઊભરો એ બંને, સર્વ પ્રકારના નિયમ-સંયમથી પર હોય. છે ! અંગ્રેજીમાં જેને Tone, Tenor અને Temper કહેવામાં આવે છે, તેની સર્વ મર્યાદાઓને વક્તા, આવી ક્ષણોમાં, વળોટી જાય છે !
શિષ્યની પરિસ્થિતિ, હવે, તેનાં સંભાષણના છેલ્લા થોડા શ્લોકોમાં આવું સ્વરૂપ ધારણ કરતી સ્પષ્ટ દેખાય છે. પુનરુક્તિનો તથા વિચારોની થોડી અવ્યવસ્થિતતાનો દોષ વહોરીને પણ શિષ્ય અભાનપણે અહીં ર-અક્ષરના પ્રાસાનુપ્રાસના સાત્ત્વિક સંમોહનથી મુક્ત રહી શકતો નથી ! પોતાની પ્રવર્તમાન બ્રહ્માનુભૂતિનો પ્રભાવ તેના પર એવો પ્રબળ છે કે અત્યારસુધીમાં તે સદ્ગુરુ સમક્ષ શું અને કેટલું-કેવું નિવેદન કરી ચૂક્યો છે અને હવે કેટલું બાકી રહ્યું છે, તેનો પણ તેને ખ્યાલ રહ્યો નથી !
આનંદ અને આશ્ચર્યના ઊભરા(Outburst)નું સ્વરૂપ જ આવું ન્યારું-નિરાળું અને અનિયમિત-અવ્યવસ્થિત હોય છે ! જેની સમક્ષ પોતે અત્યારે આવું નિવેદન કરી રહ્યો છે તેના, એક શ્રોતા તરીકે, કેવા પ્રતિભાવો હોય, એવું વિચારવાની સભાનતા, તેને, આવી ક્ષણોમાં, રહેતી નથી, રહી શકતી જ નથી !
આ પ્રકારનો મનોવૈજ્ઞાનિક ખ્યાલ રાખીને જ, આપણે પણ, શિષ્યનાં આ સંભાષણના અવશિષ્ટ અને અંતિમ શ્લોકોને સાંભળીએ, અને પછી જ એ વિશે કશી નિરીક્ષણ-ઉપસંહાર કરીએ.
શ્લોકનો છંદ : અનુરુપ (૫૧૬).
૫૧૦ सर्वात्मकोऽहं सर्वोऽहं सर्वाऽतीतोऽहमद्वयः ।
केवलाऽखण्डबोधोऽहमानन्दोऽहं निरन्तरः ॥५१७॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
સર્વાત્મકોડહં સર્વોડહં સર્વાડતી તો હમયઃ |
કેવલાડખંડબોધોડહમાનન્દોડહં નિરન્તરઃ ૫૧૭ શ્લોકનો ગદ્ય અન્વયઃ
અહં સર્વાત્મ (મિ), મહં સર્વ: (મિ), મહં સર્વ-અતીત: (H), મદં મયઃ (મિ), () વત્ત-અરવલ્ડ-ગોધ: (મિ), () માનઃ (મિ), મદં નિરન્તર (૫) વળા
૧૦૩૦ | વિવેકચૂડામણિ