________________
રૂધ્યતે II૪પણા
શબ્દાર્થ :
શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) તસ્ય (પ્રવૃદ્ધી મનુષી) (સ્વનાવાયા:) મિથ્યા-અર્થ-સમર્થનરૂછી ર (તિ) | મિથ્યા-અર્થ-સમર્થન એટલે મિથ્યા-પદાર્થોને સાચા સાબિત કે પૂરવાની કરવાની ઈચ્છા. તે જાગેલા માણસને, સ્વપ્નાવસ્થામાંના મિથ્યા પદાર્થો વિશે આવી કશી ઇચ્છા થતી નથી.
| (૨) તત-(સ્વ)-નતિ:-સંગ્રહ ન તૃષ્ઠ | તે સ્વપ્ન-જગતના પદાર્થોનો સંગ્રહ -
આ જગત એટલે સ્વાખિક જગત. સ્વીકાર કરવાની કશી વૃત્તિ કે પ્રવૃત્તિ દેખાતી નથી.
(૩) તત્ર મૃષા-અર્થે વેત્ યતિ અનુવૃત્તિ: (), (f) (:) નિયા ન મુp: તિ ધ્રુવં પુષ્યતે | રિ-તર્દિ એટલે “જો....તો”. “જો” શું? પૃષા-ગર્ભે અનુવૃત્તિ: એટલે સ્વપ્નાવસ્થામાંના મિથ્યા પદાર્થોનું અનુસરણ કરવાની જો વૃત્તિ હોય તો. “તો” શું? તે સ્વપ્ન-નિદ્રામાંથી પૂરેપૂરો જાગ્યો નથી, તેની તે નિદ્રા હજુ તૂટી નથી, એમ ચોક્કસ (ધ્રુવમ) માનવું જોઈએ. (૪૫૭) અનુવાદ :
તે(જાગેલા માણસ)ને (સ્વપ્નાવસ્થામાંના) મિથ્યા પદાર્થોને સાચા સાબિત કરવાની ઇચ્છા થતી નથી અને તે(સ્વપ્ન)-જગત(ના પદાર્થોનો સંગ્રહ (એટલે કે સ્વીકાર) કરવાની તેની પ્રવૃત્તિ પણ દેખાતી નથી. પરંતુ જો તે મિથ્યા પદાર્થોનું અનુસરણ કરે તો, (સ્વપ્ન)-નિદ્રામાંથી તે હજુ મુક્ત થયો નથી, એમ ચોક્કસ માનવું જોઈએ. (૪૫૭). ટિપ્પણ:
ચર્ચાનો મૂળ મુદ્દો છે, “હું બ્રહ્મ જ છું' - એવો આત્મભાવ ધરતા મુનિની બાબતમાં “પ્રારબ્ધના સંબંધનો (શ્લોક-૪૫૫), અને આવા સંબંધની વાત કરવીવિચારવી-સ્વીકારવી, તેમાં કેટલું મોટું અનૌચિત્ય છે, તે દર્શાવવા માટે, આચાર્યશ્રીએ, તે શ્લોક(૪૫૫)થી જ, ઊંઘમાંથી જાગેલા માણસના, સ્વાખિક ઘટનાઓના સંબંધનાં દૃષ્ટાંતનાં ભિન્ન-ભિન્ન પાસાંઓનું નિરીક્ષણ-વિમર્શન, ઉપર્યુક્ત મૂળ મુદ્દા સાથેની તેની પ્રસ્તુતતા(Relevance)ના સંદર્ભમાં, હાથ ધર્યું છે. સ્વપ્ન-અવસ્થા દરમિયાન, સ્વપ્ન જોતા માણસ માટે, સ્વપ્નનો સઘળો અનુભવ
૯૦૨ | વિવેકચૂડામણિ