________________
શ્લોકનો ગુજરાતી પાઠ :
અનન્યત્વમધિષ્ઠાનાદારોપ્યસ્ય નિરીક્ષિતમ્ । પંડિતૈઃ રજ્જુસર્પાદૌ વિકલ્પો ભ્રાન્તિજીવનઃ ॥૪૦॥
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
आरोप्यस्य अधिष्ठानात् अनन्यत्वं (इति) पण्डितैः रज्जुसर्पादौ निरीक्षितम्, વિજ્ય: પ્રાન્તિનીવન: (અસ્તિ) ૪૦ા
શબ્દાર્થ :
શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
-
(૧) (કૃતિ) પāિતૈઃ નિરીક્ષિતમ્। નિરીક્ષિતમ્ – એટલે નિરીક્ષણ-અવેક્ષણઅવલોકન (Observation) કરવામાં આવ્યું છે, આલોચના કરવામાં આવી છે, સમીક્ષા કરવામાં આવી છે, નિરૂપણ કરવામાં આવ્યું છે. કોણે ‘નિરીક્ષણ' કર્યું &? - ufusa: 1 બુદ્ધિમાનોએ, ડાહ્યાઓએ, વિવેકી વિદ્વાનોએ. તેમણે શું-કેવું ‘નિરીક્ષણ’ કર્યું છે ? - આરોપ્યસ્ય અધિષ્ઠાનાત્ અનન્યત્વ અસ્તિ તિ । આરોપ્ય એટલે આરોપિત અથવા અધ્યસ્ત વસ્તુ; અધિષ્ઠાન મૂળ આધાર, જ્યાં અન્ય કોઈ વસ્તુનું આરોપણ કરવામાં આવે; અન્યત્વમ્ એટલે અભેદ, ભેદ ન હોવો તે, અભિન્નતા. આરોપિતનો અધિષ્ઠાનથી અભેદ છે, એમ. પંડિતોનું આવું ‘નિરીક્ષણ’ ક્યાં, - કઈ બાબતમાં થયું છે ? - રજ્જુસર્વ-આવૌ । “રજ્જુસર્પ” વગેરે ન્યાયમાં,
-
દૃષ્ટાંતમાં.
(૨) વિત્ત્વ: પ્રાન્તિનીવનઃ । ‘વિકલ્પ' એટલે આભાસ, મિથ્યા દેખાવ (Sense of Difference); બ્રાન્તિ એટલે ભ્રમ, ભ્રમણા, ભેદ (Delusion). નીવન: એટલે જીવે છે, ટકે છે, રહે છે. વિકલ્પ તો ભ્રાંતિ ચાલુ હોય ત્યાં સુધી જ ટકે છે. (૪૦૭)
અનુવાદ :
જેનો આરોપ કરવામાં આવ્યો હોય તે (એટલે કે આરોપ્ય અથવા આરોપિત વસ્તુ), તેનાં અધિષ્ઠાનથી ભિન્ન નથી, - એવું નિરીક્ષણ પંડિતો, ‘રજ્જુ-સર્પ’ વગેરે દૃષ્ટાંતમાં કરે છે ઃ વિકલ્પ તો ભ્રાંતિ ચાલુ હોય ત્યાં સુધી જ ટકે છે. (૪૦૭) ટિપ્પણ :
‘રજ્જુ-સર્પ’-દૃષ્ટાંતની ચર્ચા આ પહેલાં પણ આવી ગઈ છે, તે છતાં આ વિવેકચૂડામણિ / ૭૯૩