________________
(૪) સંપૂર્ણરીતે ક્ષમાશીલ બની જઈને, સુખ-દુઃખ, શીતોષ્ણ વગેરે દ્વન્દ્વોને સ્વસ્થભાવે સહન કરવાની ‘તિતિક્ષા' સિદ્ધ કરવી; અને (૫) નિરંતર ‘સમાધિ'નું સેવન કરતાં રહીને ‘સમાધાન’-વૃત્તિ પામવી.
આમ, ‘બહિરંગ’સાધનચતુષ્ટયમાંની ‘ષટ્યુંપત્તિ’માંની છ સંપત્તિમાંથી પાંચનો તો, અહીં, સીધો ઉલ્લેખ મળે છે.
અને આવા ‘ક્ષતિ’ માટે, ત્યારપછી, ‘સ્વ’માં જ ‘સર્વ'ની અનુભૂતિ કરવાનો ‘સર્વાત્મભાવ'; ' અવિદ્યા જે પોતે જ એક અંધકાર છે તેણે ઉત્પન્ન કરેલા સર્વ વિકલ્પોને સમૂળા ભસ્મીભૂત કરવા; બ્રહ્માકારવૃત્તિ-સેવન; સર્વ ક્રિયાઓમાંથી નિવૃત્તિ, એટલે કે નિષ્ક્રિયતા; - આ બધું તો સાવ સરળ અને સુલભ બની રહે છે અને આ સર્વ સિદ્ધિઓ એટલે જ ‘નિર્વિકલ્પ’-સમાધિની સ્થિતિ : પછી તો, સંસારમાં રહેવા છતાં, તે સંપૂર્ણ-સુખપૂર્વક જ વસે છે (સુત્તું નિવસતિ ।) : ‘નિર્વિકલ્પ’-સમાધિનું આ જ સાચું સાફલ્ય.
શ્લોકની બીજી પંક્તિમાંનો “લયત્તિ યતિ'માંનો પ્રાસ અનાયાસ-સિદ્ધ હોવાથી આસ્વાદ્ય બન્યો છે.
શ્લોકનો છંદ : મન્દાક્રાન્તા (૩૫૬)
૩૫૦
समाहिता ये प्रविलाप्य बाह्यं
श्रोत्रादि चेतः स्वमहं चिदात्मनि । त एव मुक्ता भवपाशबन्धै
-નીચે तु पारोक्ष्यकथाभिधायिनः ॥३५७॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
સમાહિતા યે પ્રવિલાપ્ય બાહ્યં
શ્રોત્રાદિ ચેતઃ સ્વમરૂં ચિદાત્મનિ ।
ત . . એવ મુક્તા ભવપાશબન્યું
-ર્નાન્યે तु પારોક્ષ્યકથાભિધાયિનઃ ॥૩૫૭ના
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
ये (मुमुक्षवः) बाह्यं श्रोत्रादि चेतः स्वं अहं चिदात्मनि प्रविलाप्य ક્ષમાહિતા:, તે વ્ મવપારાવî: મુત્તા: (ત્તિ), અન્ય તુ પારસેક્ષ્ય-નથા
વિવેકચૂડામણિ / ૬૭૭