________________
૩૩૯
अन्तर्बहिः स्वं स्थिरजंगमेषु
ज्ञानात्मनाधारतया विलोक्य 1
त्यक्ताखिलोपाधिरखण्डरूपः
-
पूर्णात्मना यः स्थित एष मुक्त: ॥३३९॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
અન્તર્બહિ: સ્વં સ્થિરજંગમેષુ જ્ઞાનાત્મનાધાર તયા વિલોક્ય । ત્યક્તાખિલોપાધિરખંડરૂપઃ
પૂર્ણાત્મના યઃ સ્થિત એષ મુક્તઃ ॥૩૩૯ના
શ્લોકનો ગદ્ય અન્વય :
स्थिरजंगमेषु अन्तः-बहि: ज्ञानात्मना स्वं आधारतया विलोक्य, यः ત્યહ-વિલ-૩પાધિ: અવડરૂપ: પૂર્વાત્મના (૬) સ્થિત:, ૫: મુર્ત્ત: (મતિ) રૂરૂશા
શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : વઃ (સાધ:) મુત્ત્ત: (મસ્તિ, મવત્તિ) । તે સાધક, તેવો સાધક જ મુક્ત છે, જીવન્મુક્ત છે. કેવો સાધક આવી સિદ્ધિ પામે છે ? - યઃ ત્યત્ત-અશ્વિન-સાધિ: અવડરૂપ: પૂર્વાત્મના ૬ સ્થિતઃ । જે હંમેશાં પૂર્ણસ્વરૂપે જ રહે છે. આવાં પૂર્ણસ્વરૂપમાં એનાં સ્વરૂપની વિશિષ્ટતા શી છે ? કેવી છે ? અવઽપ: । જેમ એ સ્વરૂપ પૂર્ણ હતું, તેમ જ તે અખંડ પણ છે; વળી, તે કેવો છે ? જેણે સઘળી ઉપાધિઓનો ત્યાગ કર્યો છે, એટલે કે જે સંપૂર્ણરીતે નિરુપાધિક છે.
આવા જીવન્મુક્ત સાધકે આવી ઉચ્ચ કક્ષાએ પહોંચતાં પહેલાં બીજું શું કર્યું હોય છે ? સ્વં જ્ઞાનાત્મના વિલોવય । તેણે પોતાને, પોતાની જાતને, આત્માને જ્ઞાનસ્વરૂપે, જ્ઞાનમયી દૃષ્ટિથી જોયો-જાણ્યો છે. તેનું આ દર્શન કયા પ્રકારનું હતું ? આધારતા । સર્વના આધાર તરીકે, અધિષ્ઠાનરૂપે. તેનું આવું દર્શન ક્યાં-ક્યાં, કયેકયે સ્થળે, થયું હતું ? - સ્થિનંામેણુ અન્તઃ-નહિઃ । સ્થિર એટલે સ્થાવર,
વિવેકચૂડામણિ / ૬૩૩