SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૯ अन्तर्बहिः स्वं स्थिरजंगमेषु ज्ञानात्मनाधारतया विलोक्य 1 त्यक्ताखिलोपाधिरखण्डरूपः - पूर्णात्मना यः स्थित एष मुक्त: ॥३३९॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અન્તર્બહિ: સ્વં સ્થિરજંગમેષુ જ્ઞાનાત્મનાધાર તયા વિલોક્ય । ત્યક્તાખિલોપાધિરખંડરૂપઃ પૂર્ણાત્મના યઃ સ્થિત એષ મુક્તઃ ॥૩૩૯ના શ્લોકનો ગદ્ય અન્વય : स्थिरजंगमेषु अन्तः-बहि: ज्ञानात्मना स्वं आधारतया विलोक्य, यः ત્યહ-વિલ-૩પાધિ: અવડરૂપ: પૂર્વાત્મના (૬) સ્થિત:, ૫: મુર્ત્ત: (મતિ) રૂરૂશા શબ્દાર્થ : મુખ્ય વાક્ય : વઃ (સાધ:) મુત્ત્ત: (મસ્તિ, મવત્તિ) । તે સાધક, તેવો સાધક જ મુક્ત છે, જીવન્મુક્ત છે. કેવો સાધક આવી સિદ્ધિ પામે છે ? - યઃ ત્યત્ત-અશ્વિન-સાધિ: અવડરૂપ: પૂર્વાત્મના ૬ સ્થિતઃ । જે હંમેશાં પૂર્ણસ્વરૂપે જ રહે છે. આવાં પૂર્ણસ્વરૂપમાં એનાં સ્વરૂપની વિશિષ્ટતા શી છે ? કેવી છે ? અવઽપ: । જેમ એ સ્વરૂપ પૂર્ણ હતું, તેમ જ તે અખંડ પણ છે; વળી, તે કેવો છે ? જેણે સઘળી ઉપાધિઓનો ત્યાગ કર્યો છે, એટલે કે જે સંપૂર્ણરીતે નિરુપાધિક છે. આવા જીવન્મુક્ત સાધકે આવી ઉચ્ચ કક્ષાએ પહોંચતાં પહેલાં બીજું શું કર્યું હોય છે ? સ્વં જ્ઞાનાત્મના વિલોવય । તેણે પોતાને, પોતાની જાતને, આત્માને જ્ઞાનસ્વરૂપે, જ્ઞાનમયી દૃષ્ટિથી જોયો-જાણ્યો છે. તેનું આ દર્શન કયા પ્રકારનું હતું ? આધારતા । સર્વના આધાર તરીકે, અધિષ્ઠાનરૂપે. તેનું આવું દર્શન ક્યાં-ક્યાં, કયેકયે સ્થળે, થયું હતું ? - સ્થિનંામેણુ અન્તઃ-નહિઃ । સ્થિર એટલે સ્થાવર, વિવેકચૂડામણિ / ૬૩૩
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy