________________
અને પછી તો, આવા વિમુક્તને, જીવન્મુક્તને, કોણ બાંધી શકે? દોરડું, જે દોરડું નથી, તેને જ બાંધી શકે; અગ્નિ, પોતાની જાતને, અગ્નિને તો બાળી જ ન શકે ! સર્વ ઉપાધિઓમાંથી વિમુક્ત થયેલો આવો જીવન્મુક્ત, પછી તો, પોતે એક જ, કેવળ એક જ, રહે છે, જેને કેવલીભાવ' કહેવામાં આવે છે અને આ કેવલીભાવ' એ જ “સર્વાત્મભાવ', એવું વિરોધાભાસી સમીકરણ રચી શકાય !
શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૪૦).
૩૪૧ दृश्यस्याग्रहणं कथं नु घटते देहात्मना तिष्ठतो
बाह्यार्थानुभवप्रसक्तमनसस्तत्तक्रियां कुर्वतः । . संन्यस्ताखिलधर्मकर्मविषयैर्नित्यात्मनिष्ठापरै
___ -स्तत्त्वज्ञैः करणीयमात्मनि सदानन्देच्छुभिर्यलतः ॥३४१॥ શ્લોકનો ગુજરાતી પાઠ: દશ્યસ્યાગ્રહણે કર્થ નુ ઘટતે દેહાત્મના તિષ્ઠતો
બાહ્યર્થનુભવપ્રસક્તમનસરૂત્તક્રિયાં કુર્વતઃ | . સંન્યસ્તાખિલધર્મકર્મવિષયેર્નિત્યાત્મનિષ્ઠાપરે
-સત્ત્વશૈઃ કરણીમાત્મનિ સદાનન્દચ્છભિર્યનતઃ Il૩૪ll શ્લોકનો ગદ્ય અન્વય :
देहात्मना तिष्ठतः बाह्यार्थानुभवप्रसक्तमनसः तत् तत् क्रियां कुर्वतः (मनुष्यस्य) दृश्यस्य अग्रहणं कथं नु घटते ? । (अतः) संन्यस्त-अखिलधर्मकर्मविषयैः नित्य-आत्मनिष्ठापरैः सदा-आनन्देच्छुभिः तत्त्वज्ञैः यत्नतः आत्मनि अग्रहणं करणीयम् ॥३४१॥ શબ્દાર્થ :
શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) રેહાત્મના.... ........ તે ? |
વેદાત્મના તિષ્ઠત: (મનુષ્યસ્થ) દૃશ્યસ્થ માં શું નુ ધટતે ? | ગયા છેલ્લા શ્લોકમાં ‘દશ્યનાં અ-ગ્રહણ”ના મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો હતો, પરંતુ તે, અહીં, આ વાક્યમાં, જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેવા મનુષ્યની બાબતમાં
૬૩૮ | વિવેકચૂડામણિ