________________
શબ્દાર્થ :
આ શ્લોકમાં, યવા વા વા અપિ तदा एव, જ્યારે ક્યારેય પણ...ત્યારે જ', એવી વાક્યરચનાને કારણે, ‘જ્યારે-ત્યારે’-વાળાં બે વાક્યો સાથે એક ત્રીજું વાક્ય, એમ પરસ્પર-આધારિત ફૂલ ત્રણ વાક્યો આ પ્રમાણે
છે :
-
(૧) ઞથ તવા Ç અમુષ્ય (વિપશ્ચિત:) મયં ભવતિ ।
વિપશ્ચિત્ એટલે વિદ્વાન, બહુશ્રુત, ઘણું-ભણેલો. આવા (અમુષ્ય) વિદ્વાનને ત્યારે જ (સંસારનો અને મૃત્યુનો) ભય થાય છે. ક્યારે ? હવે પછી બીજાં વાક્યમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે :
-
...
-
(२) यदा कदा वा अपि एषः विपश्चित् अनन्ते ब्रह्मणि अणुमात्रभेदं પશ્યતિ । જ્યારે કદાપિ આ વિદ્વાન ભેદ જુએ છે, ભેદને જોવા માંડે છે. આ વિદ્વાન ક્યાં ભેદ જુએ છે ? અનન્ત બ્રહ્મણિ 1 અનન્ત એવાં બ્રહ્મમાં; કેવો-કેટલો ભેદ જુએ છે ? અણુમાત્રમેવમ્ । માત્ર અણુ જેવડો નાનો ભેદ. ત્યારે જ તેને ભય થાય છે. આવા વિદ્વાનને આટલો, અણુ જેવડો, ભેદ દેખાવાનું કારણ શું ? હવે પછીનાં, ત્રીજાં વાક્યમાં કહ્યા પ્રમાણે :
(૩) યજ્ (મનેનવિપશ્ચિતા) પ્રમાવત્ મિન્નતયા નીક્ષિતમ્ ।
ત્ કારણ કે; વીક્ષિતમ્ - (વિ + ક્ષ એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું
રૂપ) જોયું; કેવી રીતે જોયું ? - મિન્નતયા ભેદદૃષ્ટિથી, ભિન્નરૂપે, ભિન્નપણાંથી;
પ્રમાાત્ । પ્રમાદથી, અસાવધાનીનાં
--
પરંતુ આમ શા કારણે બનવા પામ્યું ? કારણે, ગાફેલ રહેવાનાં કારણે. (૩૩૧)
અનુવાદ :
જ્યારે-ક્યારેય પણ જો આ વિદ્વાન અનંત બ્રહ્મમાં અણુ-માત્ર ભેદ પણ જોવા માંડે છે, તો, ત્યારે જ એને (સંસારનો) ભય લાગે છે; કારણ કે એણે પ્રમાદથી, (અનંત બ્રહ્મને) ભેદ-દૃષ્ટિથી જોયું હોય છે. (૩૩૧)
ટિપ્પણ :
મનુષ્ય ગમે તેવો વિદ્વાન (વિપશ્ચિત), બહુશ્રુત કે ઉચ્ચ પ્રકારની પ્રજ્ઞા-મેધાવાળો કે હોય, મોક્ષપ્રાપ્તિના માર્ગમાં, એનું કશું મૂલ્ય નથી; એટલું જ નહીં પણ મુમુક્ષુ તરીકેની કારકિર્દીમાં વિદ્વત્તા એ કંઈ મોક્ષપ્રાપ્તિ માટેની પાત્રતા નથી : આવા વિદ્વાનને પણ એટલી સાદી-સરળ અને મૂળભૂત હકીકત ન સમજાય કે બ્રહ્મ તો અનંત (અનન્તે બ્રહ્મળિ) છે, એક છે, અદ્વિતીય છે, સર્વ-ભેદ-રહિત છે; અને એમાં અંતનાં-ભેદનાં વિવેચૂડામણિ / ૬૧૧