________________
મર્યાદિત અને પરિચ્છિન્ન છે; તો પછી હું બધું જાણું છું', – એવું જ્ઞાન (૩૬ સર્વ નાના િરિ પ્રીતિ) તેને કેવી રીતે, ક્યાંથી, સિદ્ધ થાય ? (સુત: સિધ્યેત્ ?)
ટૂંકમાં, ગ્રંથકારને જે કથયિતવ્ય અહીં અભિપ્રેત છે તે એ કે સાચો મહં. જગત કે દેહાદિ જેવાં અનિત્ય અને ઉપાધિગ્રસ્ત તત્ત્વ માટે પ્રયોજી શકાય નહીં. સાચો મર્દ તો, જે સત્ય, નિત્ય, ભાવસ્વરૂપ અને સર્વકાલીન છે, તે આત્મા જ હોઈ શકે.
મહમ-એવો ઉચ્ચાર-ઉદ્ગાર (‘અહંકાર) તો તેને જ શોભે, તેના માટે જ યથાર્થ ગણાય, જે, “હું”—એવું ઉચ્ચારણ કરવા માટે સદા સર્વદા અસ્તિત્વ ધરાવતો હોય. અને આવો અધિકાર તો આત્મા સિવાય અન્ય કોઈને હોઈ શકે જ નહીં.
અહંકાર'-શબ્દના અર્થ વિશે કશી ગેરસમજૂતી અથવા કશો ગોટાળો ન થાય, એ ઉદેશને લક્ષમાં રાખીને, આટલી સ્પષ્ટતા આવશ્યક બને છે કે અહીં, આ શ્લોકમાં “અશબ્દ, એ શબ્દના સામાન્ય પ્રચલિત “અભિમાન', Pride અથવા Ego, – એવા અનુચિત અર્થમાં, પ્રયોજાયો નથી : “હું કર્તા છું, હું ભોક્તા છું”, – એવો અભિગમ, એટલે કે “અભિમાન” અવશ્ય, અનુચિત છે : પરંતુ મૂળ “અહં' શબ્દનો તત્ત્વાર્થ તો, આધ્યાત્મિક સંદર્ભમાં, સદા-સર્વદા “સ”, એટલે કે હંમેશ અસ્તિત્વ ધરાવતા એવા નિત્ય આત્મા માટે, ઉચિત અર્થમાં જ પ્રયોજાયો છે.
શ્લોકનો છંદ ઉપજાતિ (૨૯૪)
૨૯૫ अहंपदार्थस्त्वहमादिसाक्षी
નિત્ય સુપુતાપ માવતનાત્ | ब्रूते ह्यजो नित्य इति श्रुतिः स्वयं
तत् प्रत्यगात्मा सदसद्विलक्षणः ॥ २९५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
અહપદાર્થસ્વહમાદિસાક્ષી
નિત્યં સુષુપ્તાવપિ ભાવદર્શનાતુ બૂતે શ્રેજો નિત્ય ઇતિ શ્રુતિઃ સ્વયં
તતુ પ્રત્યગાત્મા સદસવિલક્ષણઃ || ર૯૫ II શ્લોકનો ગદ્ય અન્વય : સુષુની પ પાવર્જનાત, “માઁ” –પ-અર્થ: (માત્મા) હુ નિત્ય “મ” -મરિ-સાક્ષી (પ્તિ) | ‘મનઃ નિત્ય દિ તિ
વિવેકચૂડામણિ / પ૩૭