________________
શત્રુને ફરી પ્રગટ થવાનો અવકાશ મળી જાય ! (શ્લોક - ૩૧૧). અને વિષયચિંતનમાંથી વાસના(બીજ), એમાંથી કર્મ અને કર્મવૃદ્ધિમાંથી ફરી વાસનાવૃદ્ધિ, - એ વિષચક્ર સતત ચાલ્યા જ કરે ! અને વિષચક્રનાં આવાં સાતત્યનાં કારણે મુમુક્ષુ સાધકનાં સંસારનું તો નિવારણ જ ન થાય ! (શ્લોકો : ૩૧૨-૩૧૩-૩૧૪)
અને આ જ કારણે, સંસાર-બંધનનાં કારણરૂપ પેલાં વિષચક્રમાંના વાસના અને કર્મો, તે(બંને)ને સાધકે બાળીને ભસ્મીભૂત કરી નાખવાં જોઈએ (કહે), એવો આદેશ, અહીં, આચાર્યશ્રીએ આપ્યો છે. વિષયચિંતનને કારણે જ વાસનાકર્મનું વિષચક્ર શરૂ થાય છે અને ચાલુ રહે છે; એટલે જો સાધકે સંસારનાં બંધનમાંથી છૂટવું હોય અને એનાં જ પરિણામે સંભવિત બને એવા મોક્ષને પામવો હોય તો, તેની પાસે, અહીં સૂચવવામાં આવેલા એકમાત્ર ઉપાય (વાસના-કર્મ-પ્રદહન) સિવાય, અન્ય કશો વિકલ્પ રહેતો નથી.
શ્લોકનો છંદઃ અનુરુપ (૩૧૫)
૩૧૬-૩૧૦ ताभ्यां प्रवर्धमाना सा सूते संसृतिमात्मनः । त्रयाणां च क्षयोपायः सर्वावस्थासु सर्वदा ॥३१६॥ सर्वत्र सर्वतः सर्वं ब्रह्ममात्रावलोकनम् ।
सद्भाववासनादाढ्यात् तत् त्रयं लयमश्नुते ॥३१७॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
તાભ્યાં પ્રવર્ધમાના સા સૂતે સંસ્કૃતિમાત્મનઃ | ત્રયાણાં ચ ક્ષયોપાયઃ સર્વાવસ્થાસુ સર્વદા ૩૧૬ll સર્વત્ર સર્વતઃ સર્વ બ્રહ્મમાત્રાવલોકનમ્ |
સદ્ભાવવાસનાદાટ્યૂયાત્ તત્ ત્રયં લયમનુd l૩૧૭ll શ્લોકનો ગદ્ય અન્વય : ___ ताभ्यां प्रवर्धमाना सा (वासना) आत्मनः संसृति सूते । (एतेषां) त्रयाणां च क्षय-उपायः सर्व-अवस्थासु सर्वदा सर्वत्र सर्वतः सर्वं ब्रह्ममात्र-अवलोकनं (પતિ) I તત્ ત્રયે સદ્-વ-વાસના-વાદ્યાત્ મન્નુ રૂદ્દ-રૂણા શબ્દાર્થ : ઉપર, ગદ્ય અન્વયમાં દર્શાવ્યા પ્રમાણે, આ બે શ્લોકોમાં ત્રણ સ્વતંત્ર વાક્યો
| વિવેચૂડામણિ | પ૭૭
ફર્મા - ૩૭