________________
૩૨૦
विषयेष्वाविशच्चेतः संकल्पयति तद्गुणान् ।
सम्यक्-संकल्पनात् कामः कामात् पुंसः प्रवर्तनम् ॥३२७॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ
વિષયષ્યાવિશચ્ચતઃ સંકલ્પથતિ તદ્ગણાનું |
સમ્યફ સંકલ્પનાતું કામ કામાતુ પુંસ પ્રવર્તનમ્ li૩૨૭ શ્લોકનો ગદ્ય અન્વય :
विषयेषु आविशत् चेतः तद्(विषय-)गुणान् संकल्पयति, सम्यक्संकल्पनात् कामः (उद्भवति), कामात् (च) पुंसः प्रवर्तनं (संभवति) ॥३२७॥ શબ્દાર્થ :
શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો, આ પ્રમાણે, છે :
(१) विषयेषु आविशत् चेतः तद्-गुणान् (तेषां विषयाणां) गुणान् સંપતિ | વિશાત્ (મા + વિશું એ ધાતુનું વર્તમાનકૃદંતનું રૂપ; વેતાનું વિશેષણ). વિષયોમાં ચોટેલું, ચિત્ત ચિંતન કરે છે (સંવત્પતિ), શાનું ચિંતન કર્યા કરે છે? – ટૂ-મુન્ તેના, એટલે કે તે વિષયોના ગુણોનું ચિંતન કરે છે).
(૨) સી-સંન્જનાત્ વામ: કર્મવતિ | સીદ્દ એટલે સારી રીતે, સંપૂર્ણ રીતે, સુદીર્ઘ સમય સુધી, સતત, વારંવાર આવું ચિંતન કરવાથી, “કામ” એટલે કે વિષયોને ભોગવવાની કામના ઉત્પન્ન થાય છે. . (૩) માત્ર પુસ: પ્રવર્તન સંમતિ . પુંસ: એટલે પુરુષની, મનુષ્યની; પ્રવર્તન એટલે પ્રવૃત્તિ, વિષયોને પ્રાપ્ત કરવાના પ્રયત્નો, સંભવે છે; મનુષ્ય આ દિશામાં પ્રવૃત્ત થાય છે, પ્રયત્નશીલ બની જાય છે. (૩૨૭) અનુવાદ :
વિષયોમાં ચોટેલું ચિત્ત તે(વિષયો)ના ગુણોનું ચિંતન કર્યા કરે છે; સતત કરવામાં આવતાં (આવાં) ચિંતનથી વિષયોની કામના ઉદ્ભવે છે અને કામના થતાં, મનુષ્ય એમાં પ્રવૃત્તિ કરવા લાગે છે. (૩૨૭) ટિપ્પણ: મોક્ષાર્થી સાધકનાં ચિત્ત માટે ચિંતનનો માત્ર એક જ વિષય હોવો જોઈએ
વિવેકચૂડામણિ | ૬૦૧