________________
૨૬૦ अस्तभेदमनपास्तलक्षणं
निस्तरंगजलराशिनिश्चलम् । नित्यमुक्तमविभक्तमूर्ति यद्
ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥ २६० ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
અસ્તભેદમનપાસ્તલક્ષણ
નિસ્તરંગજલરાશિનિશ્ચલમ્ ! નિત્યમુક્તમવિભક્તમૂર્તિ યદ્
બ્રહ્મ “તત્વમસિ' ભાવયાત્મનિ / ર૬૦ શ્લોકનો ગદ્ય અન્વય : મતપેવું મનપસ્તતક્ષણે નિતાંગનનિત્ત, નિત્યમુ, વમમૂર્તિ, (ર) વત્ હ્યું, “તત્ (ગ્રહ) ત્વે મણિ' (તિ) માનિ પાવય / ર૬૦ ||
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : આ પહેલાંના શ્લોકો પ્રમાણે છે. કેવું બ્રહ્મ ? આ પાંચ વિશેષણો પ્રમાણે :
(૧) મતખેલમા જેમાંથી સર્વ પ્રકારના ભેદો, સર્વ પ્રકારની ભિન્નતા, સઘળું જૂદાપણું - પ્રથકૃત્વ, અસ્ત થઈ ગયાં છે એવું. એટલે જેનાં સ્વરૂપમાં કે વ્યક્તિત્વમાં કશા પણ ભેદ માટે અવકાશ નથી, એવું સંપૂર્ણરીતે ભેદરહિત.
(૨) મનપાતનક્ષના કોઈ પણ વસ્તુ જેનું લક્ષણ બની શકતું નથી, એવું, જેના માટે કોઈ લક્ષણ રહ્યું નથી એવું, લક્ષણ-રહિત.
(૩) નિતરંજનનથનમ્ નતાશ એટલે જળનો મોટો જથ્થો, એટલે કે સાગર, સમુદ્ર. તરંગ એટલે મોજાં (Waves) અને નિસ્તiા એટલે મોજાં વગરના, શાંત, નિશ્ચલ, એટલે કોઈ પ્રકારનાં હલન-ચલન(Movements)વિનાનું, નિશ્ચલ. પ્રશાંત, મોજા-વિનાના સમુદ્ર જેવું શાંત, નિશ્ચલ.
(૪) નિત્યમુન્ ! જેને કોઈ પણ પ્રકારનાં બંધનો કે કોઈ પણ પ્રકારની મુક્તિની સાપેક્ષતા નડતી નથી, એવું સદા-સર્વદા મુક્ત.
(૫) વિમમૂર્તિ | મૂર્તિ એટલે સ્વરૂપ, આકાર, દેખાવ, વિમરું – કશા પણ ભાગ-વિભાગ પાડ્યા વિનાનું, અખંડ, સંપૂર્ણ. જે અખંડ-સ્વરૂપ છે, એવું. (૨૬૦)
અનુવાદ: સંપૂર્ણરીતે ભેદરહિત, લક્ષણ-રહિત, મોજાં વિનાના સમુદ્ર જેવું પ્રશાંત, નિત્ય-મુક્ત અને અખંડ-સ્વરૂપ, એવું જે બ્રહ્મ છે, “તે તું છે', એમ તારા પોતાના વિશે તું ભાવન કર. (૨૬૦).
૪૮૪ | વિવેચૂડામણિ