________________
શબ્દાર્થ:- શ્રવ – શ્રોત્ર, કાન; વ - ત્વચા, ચામડી; લ – નેત્ર, આંખ; રાઈ – નાસિકા, નાક; નિહા - જીભ; વિષયવરોધનાત્ - (શબ્દ, સ્પર્શ, રૂપ વગેરે) વિષયોનું જ્ઞાન આપતાં હોવાથી; વિષયોના બોધનાં સાધનો હોવાથી. વદ્ધિ-ક્રિયેળ (૩ને) - બુદ્ધીન્દ્રિયો અથવા જ્ઞાનેન્દ્રિયો (કહેવાય છે); (જયારે) વી - વાણી; પાળ - હાથ; પાર – પગ; ગુવા - ગુદા; ૩પસ્થ: - જનનેન્દ્રિય; વર્ગનું પ્રવાનિ - કર્મો કરવામાં પ્રેરતાં હોવાથી, કર્મોમાં પ્રવૃત્ત થતાં હોવાથી, કર્મો કરવાનાં સાધનો હોવાથી; ક્રિયાળ (ત્તિ) - કર્મેન્દ્રિયો (કહેવાય) છે. (૯૪).
અનુવાદ - કાન, ચામડી, આંખ, નાક અને જીભ, - એ (પાંચ, શબ્દ વગેરે) વિષયોનું જ્ઞાન આપતાં હોવાથી, જ્ઞાનેન્દ્રિયો (કહેવાય) છે; જ્યારે) વાણી, હાથ, પગ, ગુદા અને ઉપસ્થ, - (એ પાંચ) કર્મોમાં પ્રવૃત્ત હોવાથી, કર્મેન્દ્રિયો (કહેવાય) છે. (૯૪)
ટિપ્પણ :- આ પહેલાં, સ્થૂલ શરીરનું વર્ણન-વિવરણ, મોક્ષાર્થીનાં જીવનમાં એનું સ્થાન અને મોક્ષાર્થીએ એના પ્રત્યે રાખવાની વિભાવના(Concept), - વગેરે નિરૂપવામાં આવ્યાં.
હવે, આ શ્લોકમાં, આવાં સ્કૂલ શરીરમાંની બે પ્રકારની ઇન્દ્રિયો અને એનાં કાર્યક્ષેત્રનો નિર્દેશ કરવામાં આવ્યો છે : શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-ગંધ, - એ પાંચ વિષયોનું જ્ઞાન (વિષયવિરોધનાત), અનુક્રમે, કાન(શ્રવણેન્દ્રિય), ત્વચા (સ્પર્શેન્દ્રિય), આંખ (દર્શનેન્દ્રિય), નાક (ધ્રાણેન્દ્રિય) અને જીભ(રસનેન્દ્રિય, સ્વાદેન્દ્રિયો દ્વારા, થતું હોવાથી, - આ પાંચ “જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે. જ્યારે વાણી, હાથ, પગ, ગુદા અને ઉપસ્થ, - એ પાંચ મારફત, અનુક્રમે બોલવું, ગ્રહણ કરવું (ઊપાડવું, મૂકવું વગેરે), ચાલવું પરિભ્રમણ), મળત્યાગ અને જનન-પ્રક્રિયા વગેરે (સ્થૂલ) ક્રિયાઓ થતી હોવાથી (જર્મનું પ્રવાનિ), - એ પાંચ કર્મેન્દ્રિયો” કહેવાય છે.
પરંતુ મોક્ષાર્થીએ તો, આ પહેલાં સ્પષ્ટ અને ભારપૂર્વક આદેશ આપવામાં આવ્યો છે તેમ, આ ઇન્દ્રિયોનાં કર્તા-ભોક્તાપણાં અને એનાં કર્મફળોથી અળગા જ રહેવાનું છે. ઈન્દ્રિયો ભલે પોતાનાં તે તે વિષયો અને ક્ષેત્રોમાં રાચ્યાં કરે, મુમુક્ષુએ તો એ સર્વ ક્રિયાઓના, તટસ્થભાવે, માત્ર સાલી જ રહેવાનું છે, નિનવોધરૂપ, - એવા આત્મસ્વરૂપે, આત્મ-તત્ત્વ-રૂપે જ રહેવાનું છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૯૪)
૯૫-૯૬ निगद्यतेऽन्तःकरणं मनोधी
-रहंकृतिश्चित्तमिति स्ववृत्तिभिः । मनस्तु संकल्पविकल्पनाभिવૃદ્ધિ પદાર્થોધ્યવસાયતા / ૨
૧૮૬ | વિવેકચૂડામણિ