________________
બાબતમાં, “અપૂર્ણ જ હોય છે, કારણ કે તે બધાંને દેશ-કાળ અને વસ્તુ-વ્યક્તિની મર્યાદાઓ નડે છે, એના પરિચ્છેદો એમની આડે આવે છે, તેથી તે બધાં જ અપૂર્ણ, અધૂરાં અને કશીક ઓછપવાળાં હોય છે. પરંતુ બ્રહ્મ તો આવી સર્વ મર્યાદાઓથી અને બધા જ પરિચ્છેદોથી પર છે, તે તો સર્વ પ્રકારે માત્ર “પૂર્ણ” જ નહીં, “પરિપૂર્ણ છે. અને આથી જ, શુક્લ યજુર્વેદનાં ઉપનિષદોના ‘શાંતિમંત્રમાં બ્રહ્મને કહેવામાં આવ્યું છે પૂમ.....! વળી, પૂર્ણ એવું આ જગત (પૂમિ), જે પૂર્ણ એવાં બ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે (૩૬), તેની બાદબાકી પેલાં (પૂર્વ) એવાં બ્રહ્મમાંથી કરવામાં આવે ત્યારે પણ, બ્રહ્મની શાશ્વત પૂતને કશી જ હાનિ પહોંચતી નથી. પેલી બાદબાકી પછી પણ અવશેષ તો પૂર્વ જ રહે છે :
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवाशिष्यते । પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરીએ તો પણ શેષ તો પૂર્ણ જ રહે ! આવો છે, મહિમા, – આધ્યાત્મિક અંકગણિત (spiritual Arithmetic)નો !
અને સૂર્ય-ચંદ્ર-તારકો અગ્નિ-વિદ્યુત વગેરે, બ્રહ્માંડને અજવાળતાં જ્યોતિ સ્વરૂપો (Luminaries), જે એકમેવ અને આદ્ય એવાં આત્મજ્યોતિમાંથી પોતાને જરૂરી એવાં જ્યોતિને મેળવતાં હોય, તે, જગતનાં સર્વ જ્યોતિઓનાં ઉદ્ભવસ્થાન એવું બ્રહ્મ તો. મહત્તમ અને વ્યાપકાતિવ્યાપક એવું તેજોમય અને તેજ-સ્વરૂપ (મહમંદર) જ હોય, એ તો નિર્વિવાદ જ બને ! બ્રહ્મસ્વરૂપનું નિરૂપણ અહીં સમાપ્ત થાય છે.
શ્લોકનો છંદ : અનુપુપ (૨૪૨)
૨૪૩ तत्त्वं पदाभ्यामभिधीयमानयो
-ર્બહાત્મનઃ શોધતોત્યિમ્ | श्रुत्या तयोस्तत्त्वमसीति सम्य
-દેવત્વમેવ પ્રતિપાદાતે મુદ્દે ર૪રૂ છે શ્લોકનો ગુજરાતી પાઠ :
તત્ત્વ પદાભ્યામભિધીયમાનયો
-બ્રહ્માત્મનોઃ શોધિતયોર્યદિત્યમ્ | ૠત્યા તયોસ્તત્ત્વમસીતિ સમ્ય
ગેકવમેવ પ્રતિપાદ્યતે મુહુઃ | ૨૪૩ | શ્લોકનો ગદ્ય અન્વયે : 'તત્વમસિ' રૂતિ તત્ (4) d (૨) પાખ્યાં अभिधीयमानयोः शोधितयोः ब्रह्मात्मनोः तयोः यद् इत्थं एकत्वं अस्ति, तद् श्रुत्या एव मुहुः सम्यक् प्रतिपाद्यते ॥ २४३ ॥
૪૫૦ | વિવેચૂડામણિ