________________
પોતાના માની-સમજીને, જીવાત્મા પોતાને સુખી-દુઃખી માની-સમજી બેસે છે. મુમુક્ષુ માટે આ એક બહુ મોટું જોખમ છે, ભયસ્થાન છે. સંપૂર્ણ રીતે સભાન-સાવધસાવધાન રહીને, આત્માનાં મૂળભૂત-મૌલિક સ્વરૂપની પોતાની પાકી સમજણ તેણે સુરક્ષિત રાખવી જોઈએ કે આત્મા તો પરમાત્માનાં જે ત્રણ શાશ્વત સ્વરૂપો છે, - સતુ, ચિ અને આનંદ – એમાંનાં આનંદનું જ સ્વરૂપ છે. સુખ-દુઃખ જેવા સાંસારિક અને તેથી સ્થૂલ-ભૌતિક ધર્મો એના છે જ નહીં. “અહંકાર” અને “આત્મા', એ બેનાં સર્વથા-સર્વદા ભિન્ન એવાં સ્વરૂપોના “ગોટાળા'(Confusion)નાં કારણે જ, આવો ગોટાળો પરિણમે છે; એટલે, મુમુક્ષુએ સંપૂર્ણ રીતે સ્વસ્થ રહીને, - એટલે કે, આવી ગેરસમજથી પર રહીને, - સૂક્ષ્મ શરીર સાથે સંકળાયેલા “અહંકાર'માં અહંબુદ્ધિ (હું-બુદ્ધિ) ન રાખતાં, “હું તો સદા આત્મા જ છું,” – એવી પોતાની સુદૃઢ પ્રતીતિને જાળવી રાખવી જોઈએ; નહીંતર, આવી ચલાયમાનતા મોક્ષપ્રાપ્તિ માટે બાધક નીવડે.
શ્લોકનો છંદ : અનુષુપ (૧૦૭) .
૧૦૮ आत्मार्थत्वेन हि प्रेयान् विषयो न स्वतः प्रियः । . स्वत एव हि सर्वेषामात्मा प्रियतमो यतः ॥ १०८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
આત્માર્થવેન હિ પ્રેયાનું વિષયો ન સ્વતઃ પ્રિયઃ | સ્વત એવ હિ સર્વેષામાત્મા પ્રિયતમો યતઃ || ૧૦૮ |
શ્લોકર્તી ગદ્ય અય – વિષયઃ માત્માર્થત્વેન દિ યાન, ન સ્વતઃ પ્રિય; (યત:) સર્વેષ (મૂતાનાં) માત્મા સ્વત: પત્ર રદ પ્રિયતમ. (મતિ, પતિ) | ૨૦૮ | * શબ્દાર્થ – વિષય: યાન (ગતિ, મવતિ) | - એ મુખ્ય વાક્યમાં, પ્રેયાન એટલે પ્રિય, વધારે પ્રિય. વ્યાકરણની દૃષ્ટિએ, પ્રિય - શબ્દનું અધિકતાદર્શક(Comparative) રૂપ, - પ્રેયસ્ (પ્રેયા), (Dearer) અને શ્રેષ્ઠતાદર્શક (superlative) રૂપ – 98 (Dearest) છે. અલબત્ત, અહીં એ શબ્દ ચુસ્ત વ્યાકરણગત અર્થમાં પ્રયોજાયો નથી, કેયાન એટલે પણ અહીં તો “પ્રિય' એવો અર્થ છે. “વિષય” પ્રિય છે, બને છે, રહે છે. “વિષય” શા માટે પ્રિય બને છે? જવાબ છે, - સાભાર્થત્વેદિ. “આત્માનાં પ્રયોજનપણાંને કારણે, આત્માનું પ્રયોજન તે સારે છે, તેથી. બીજું વાક્ય છે : (વિષય) સ્વત: પ્રિય: (તિ, મતિ) / વિષય, આપોઆપપોતાની મેળે-એમ ને એમ-કોઈ પણ કારણ વિના, પ્રિય હોતો નથી, થતો નથી. આનું કારણ શું ? કારણ કે (યત:) સર્વષ (મૂતાનાં) માત્મા સ્વત: દિ
વિવેકચૂડામણિ | ૨૦૭