________________
૦ ૦ ખંભાત સંપ્રદાયના જૈન શાસનના સિતારા
બા. ભ્ર, પૂ. શ્રી શારદાબાઈ - મહાસતીજીના સંસારી માતુશ્રી
સંસ્કારી, સદાચારી અને ચારિત્રશીલ માતા સે શિક્ષકોનું કામ કરે છે. આ પે અમોને બાલ્યાવસ્થામાં ધર્મભાવના, સચાઈ શુભનિષ્ઠા, દયા, દાન અને સરળતાના જે સંસકારોનું સિંચન કર્યું છે તેને અમે આચરણમાં મૂકી આપનું ઋણ યતકિચિત અદા કરી જીવનમાં સંતોષ અનુભવીએ છીએ. લિ. આપના ભવભવના ઋણી આજ્ઞાંકિત
પુત્રો નટવરલાલ અ. સૌ. નારંગીબહેન પ્રાણલાલ અ. સૌ. ઇન્દીરાબહેન
સ્વ, સકરીબહેન વાડીલાલ શાહ
(સાણદ )
ગ, સ્વ, ભાનુબેન ખેતશી ગડા
તેઓ ગામ કચ્છ ખારાઈના વતની છે હાલ ભચાઉ. કરછમાં રહે છે તેઓ સ્વ. શ્રી ગડા ખેતશી રતનશીના ધર્મ પતના છે તેઓ નિરાભીમાની તેમજ શાંત સ્વભાવના છે. પોતાના સ્વ. પતિની
સ્મૃતીમાં શ્રી કરસન લધુભાઈ નીસર દાદર ઉપાશ્રયમાં શ્રી ગડા ખેતશી રતનશીનું નામ જૈનશાળા સાથે જોડાયેલ છે. સ્વ. ખેતશી રતનશી ગડ'નું તા. ૧૫-૭ ૭૫ના રોજ અવસાન થયેલા છે. ગં. સ્વ. ભાનુબેન ઉદાર દીલના હોઇ, ધાર્મિક પ્રસ ગેએ સારી રકમ વાપરે છે. તેમના પરિવારમાં પાંચ પુત્રો છે. તેઓ પણ ધાર્મિક પ્રવૃત્તિમાં સારો રસ દેખાડે છે. તેમજ તે એ દાદર બી.બી. રાનડે રોડ ઉપર “રાષ્ટ્ર સેવા ટોસ '' ના નામે રેડીમેડની દુકાન ચલાવે છે. ઉદાર દીલના હાઈ ધર્મ પ્રસંગે સારી રકમ વાપરે છે,