________________
શ્રી
શરદ ]/ મૈયાને કોરો કોરો વાન
મહાન વિભૂતિ શબ્દ ગુરૂણી, અદ્ભુત છે. જેમની વાણી દેશવિદેશમાં સુવાસ પ્રસરી ઘણી `વિનય' છે ભવોભવનો ઋણી. માનવજીવનમાં સંતનો સમાગમ પ્રાપ્ત થવો તે નૅક અત્યંત મહત્ત્વની ચીજ છે. જો માતાપિતા પૉતાના સંતાનોના જીવનનું ઘડતર સારું ઘડે તો સંતાનોનું જીવન સુસંસ્કારી ને પવિત્ર બને છે. શિક્ષક સારા મળેતો બાળકના જીવનમાં - વિકાસ સારો થાય છે. શેઠ સાચા મળે તો નૉ સંપત્તિવાન - (સમૃધ્દ) બને છે. બગીચાનો માળી પશ્રિમી હોય તૉ બગીચો નવ પલ્લવિત, હરિયાળો અને સુગંધથી મઘમઘતોં બને છે. તેમ અમારા વે૨ાન વન જેવા જીવનને સવ્ય, સદાચાર, સંસ્કાર અને ધર્મની રત્નથી મહેંકતું ઉપવન બનાવનાર હોય તો આ ક્લીકાળ માં સાક્ષાત સરસ્વતીદેવી સમાન શારદામૈયા છે. એમના સમાગમે ૪. મારા જીવનમાં દાન,ધર્મ,શ્રધ્ધા વિગેરે સદગુણો પ્રાપ્ત થયા છે. હું એમનો જેટલો ઉપકાર માનું તેટલો ઓછો છે. હું તેમના ઋણથી મુક્ત થઈ શકું તેમ નથી.
તું.
વિનુ નિલા· મિલન · મયુરી વિપુલ· રાજુલ ·
.
ચીંચ પૉક્લી, મુંબઈ.