________________
સ્વ. છગનલાલ તારાચંદ કોઠારી (હાલ મલાડ)
આપે અમારા જીવનમાં જ્ઞાન, ચારિત્ર, તપના ખુબ સંસકાર આપ્યા તે બદલ અમે આપના ખરેખર જ ઋણી છે.
અમે આપના જ દિનેશ-ઈલા જીતેન્દ્ર-શીલા પ્રકાશ-અરૂણા
- માતુશ્રી મુળીબેના પાસુભાઇ દેઢીયા
પૂજ્ય માતુશ્રી
આપે અમારા જીવન ઘડતરમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું તેમજ અમને એ જ સંસ્કારએ ધર્મ કાર્યો તેમજ સતકાર્યો કરવાની પ્રેરણા આપેલ છે. આપ પૂજ્ય સંત સતીશ્રીઓના દર્શન કરી તેએ.ના સતસંગને અનુપમ લાભ લઈ રહ્યા છે અને લક્ષ્મીને સદ્વ્યય સન્માર્ગે કરી રહયા છે. જે કાર્ય અમને પણ તેજ માગે જવા પ્રેરણા આપી રહ્યું છે.
લી. આપના પરિવાર
શ્રીમતી તારાબેન મફતલાલ ઝવેરી
| જીવન ઘડતરનો પાયો માતા છે. સંસ્કારી સદાચારી અને ચરિત્રશીલ માતા પોતાના સંતાને ના જીવનમાં સંસ્કારોનું સિંચન કરી જીવન બાગને હરીયાળા બનાવી શકે છે, તેમ આપ પણ બોલ્યાવસ્થામાં અમારામાં ધર્મ ભાવના, સચ્ચાઈ, શુભ નિષ્ઠા, દયા અને દાનના સંસ્કારોનું સિંચન કર્યું. અમારું ચણતર ગયુતર અને ઘડતર આપને જ આભારી છે. હે માતા ! અમે તમારા ઉપકાના બદલે વાળી શકીએ તેમ નથી. તમારા ભાભવ ઋણી છીએ. માતૃદેવો ભવ:
લી. આપના પુત્ર કૃષ્ણકાંત તથા જગદીશ