________________
ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરપરા
આ દૃષ્ટિએ અરક ’ના સમય 6 ભગવાન અર ' અને ૮ ભગવતી મઠ્ઠી ’ની મધ્યમાં નક્કી કરી શકાય. અહીં એ યાદ રાખવાની જરૂર છે કે ‘અરક ’તીર્થંકરની પૂર્વે બુદ્ધના મત પ્રમાણે ‘અરનેમિ’ નામના અન્ય એક તીર્થંકર થઈ ગયા છે. બુદ્ધે જેને નિર્દેશ કર્યાં છે તે અરનેમિ’ અને જૈન તીર્થંકર · અર' એ અન્ને સભવતઃ એક જ વ્યક્તિ હાય.
ઓગણીસમા તીર્થંકર મઠ્ઠી ભગવતી, વીસમા મુનિ સુત્રત અને એકવીસમા તીર્થંકર નમિનું વર્ણન વૈદિક અને બૌદ્ધવાહ્મયમાં પ્રાપ્ત થતું નથી.
આ બધા તીર્થંકરો પ્રાગૈતિહાસિક કાળમાં થઈ ગયા છે.
અરિષ્ટનેમિ
ભગવાન અરિષ્ટનેમિ ખાવીસમા તીર્થંકર છે. આધુનિક ઇતિહાસકારામાંથી જે સાંપ્રદાયિક સંકીર્ણતાથી મુક્ત છે તેમજ શુદ્ધ અતિહાસિક, દૃષ્ટિથી સંપન્ન છે, તેએ ભગવાન અરિષ્ટનેમિને એક ઐતિહાસિક મહાપુરુષ તરીકે સ્વીકારે છે. પરંતુ સાંપ્રદાયિક દૃષ્ટિકોણથી ઇતિહાસને પણ અન્યથા રૂપ આપનાર લેકે આ વસ્તુને સ્વીકાર કરવા માગતા નથી. પણ જો તેએ કર્મયાગી શ્રીકૃષ્ણને અતિહાસિક પુરુષ માને છે, તેા અરિષ્ટનેમિ એ જ યુગમાં થઈ ગયા છે અને બન્નેમાં અત્યંત નજીકના કૌટુંબિક સંબંધ હતા અર્થાત્ શ્રીકૃષ્ણના પિતા વસુદેવ અને અરિષ્ટનેમિના પિતા સમુદ્રવિજય અને સહેાદર હતા. એ સ્થિતિમાં એમને ઐતિહાસિક પુરુષ માનવામાં કોઈ સંકેાચ રાખવા જોઈ એ નહીં.
૪૩
વૈદિક સાહિત્યના આલેાકમાં અરિષ્ટનેમિ અરિષ્ટનેમિ’શબ્દ ચાર વાર પ્રચાજાયેલા મળે છે.૪૭
ઋગ્વેદમાં સ્વસ્તિ નસ્તાો અરિષ્ટનેમિ:” વેવ (૧. ૧૪. ૮૯. ૯) અહીં અરિષ્ટનેમિ (ખ) ઋગ્વેદ ૧, ૨૪, ૧૮૦, ૧૦. (ધ) ઋગ્વેદ ૧૦, ૧૨, ૧૭૮, ૧.
૪૭ (ક) ઋગ્વેદ ૧, ૧૪, ૮૬, ૬. (ગ) ઋગ્વેદ ૩, ૪, ૧૩, ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org