________________
ઘણે કાળ રખડે. ભદ્ધિવપુરે ફટિક રાજના ત્યાં “વિશદ". નામને પુત્ર છે. સુપ્રબુદ્ધ મુનિને સાગ મળતાં ગૃહિધર્મ મિત્ર મળે. ત્યાંથી ત્રીજે દેવલોક ગયા. એમ બારે દેવલેકે અને મનુખ્યાદિ ગતિમાં જઈ જઈ ચક્કર લગાવી આવ્યો. પ્રતાવ આઠમે ?
સપ્રદ” નગરમાં “મધુવારણ” રાજા અને “સુમાલિની” રાણીના ત્યાં સંસારીજીવ “ ગુણધારણ” પુત્ર થયો. રાજાના ભાયત “વિશાલાક્ષને “કુલંધર” નામને ગુણવાન પુત્ર હતા. ગુણધારણ અને કુલંધરને મૈત્રી થઈ. એક દિવસે બંને “આહાદમંદિર ” ઉદ્યાનમાં ફરવા ગયા. ત્યાં બે સ્ત્રીઓ જોઈ. એમાં એક સ્ત્રી રૂ૫ઝરતી યુવતી હતી. ગુણધારણ એને જોતાં જ મેહિત બની ગયો. ઘરે ગયો, પણ આખી રાત એ મોહિનીના વિચારમાં જાગૃત રહ્યો. પ્રમદાના દર્શન માટે વહેલી સવારે મિત્ર સાથે ઉદ્યાનમા આવ્યા. શોધ કરી પણ બીજી બે સ્ત્રીઓ મળી. એક ગઈ કાલાવાળી અને બીજી પ્રૌઢ વયની નારી હતી. એ અજ્ઞાત બાઈએ બને મિત્રોને બેસાડી વાત કહેવી ચાલુ કરી.
નવી આવેલી નારીએ વાત ચાલુ કરી કે વૈતાઢ્ય પર્વત ઉપર “ગંધસમૃદ્ધ”. નગરને રાજા “કનકેદર” ચક્રવર્તી છે. એની “ કામલતા” રાણું છે. “મદનમંજરી” પુત્રી છે. એણુએ યુવાનીમાં પ્રવેશ કર્યો ત્યારે રાજાએ સ્વયંવર રચે. પણ કઈ પતિ તરીકે ગમે નહિ. માત-પિતા દિલગીર બન્યા. કેટલાક વિદ્યારે રોષ રાખવા લાગ્યા. મંજરી પુરૂષÀષિણી બની.
રાજાને અત્યંત ખેદ થાય છે. એક રાત્રે સ્વપ્નામાં ચાર વ્યક્તિઓ આવ્યા. એમણે કહ્યું કે અમે મંજરીને વર શોધી રાખે છે. આપ એની ચિંતા ન કરો. વિદ્યાધરોને અમેજ લીધા બનાવ્યા