________________
પ્રકરણ પાંચમુ
હરિકુમાર અને ધનશેખર
કથાનક રહસ્યઃ
શ્રી ઉત્તમસૂરીશ્વરજી હરિકુમારને ઉપદેશ આપી રહ્યાં હતાં, એમાં આ સ્વજીવન પ્રસંગ નીકળ્યેા. આગળ ચલાવતાં આચાર્ય શ્રી જણાવે છે કે
હરિકુમાર ! પ્રસ’ગાનુરૂપ મે તમને વાત જણાવી પરન્તુ તમે એના રહસ્યને ધ્યાનમાં લઈ લે. હું ફરીવાર જણાવી ૪ .
પેલા અધમ અને નિકૃષ્ટરાજને મહામહાદિ શત્રુએ અને દૃષ્ટિયાગિની મહાદોષાના કારણે અન્યા હતા અને દુઃખ તેમજ દુર્ગતિના હેતુભુત ખન્યા. તેમ દુષ્ટ સ્વભાવે આંતરશત્રુએ બીજા પણ છે. એ લેાક પણ અજ્ઞાનતાના લાભ લઈ પ્રાણીઓને દુઃખ અને દુર્ગતિ આપનારા મને છે. અજ્ઞાનથી અન્ય અનેલા પ્રાણીઓને એ વિવેક રહેતા નથી. વિવેકના અભાવ એજ દુઃખનું મૂળ
કારણે
બનશેખર
એજ રીતે પાપી બે આંતમિત્રના દુઃખેા પામે છે એમાં જરાય આશ્ચય પામવા જેવુ નથી. એ