________________
ઉપમિતિ કથા સારાદ્વાર
ઝળઝળાયમાન થતાં લાવણ્ય અને યૌવનના થનથનાટથી થનથનતી રૂપવતી લલિત લલનાઓને જોવા છતાં તારૂં મન નિર્વિકાર રહેશે, હૈયામાં કામના આંખેા અંકુરો પણ નહિ ઉદ્ભવે, ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થશે. ”
૧૬૦
''
“ જ્યારે આત્મીય સત્ત્વ ધારણ કરીને ચિત્ત અથ લાલસા અને કામવાસનાથી અલિપ્ત બની જશે અને ધમ માં દૃઢ આસક્ત બની જશે, ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થશે ”
“ રજો ગુણ અને તમેગુણથી આત્મા મુક્ત બની જશે, સ્થિર સમુદ્રની જેમ ચિત્ત વિચાર તરંગેાથી વહૂણું ખની જશે, સથા શાંત સત્ત્વગુણુવાળુ બની જશે, ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થશે. ”
66
મૈત્રી, કારૂણ્ય, માધ્યસ્થ, અને પ્રમેાદ્ય ભાવનાથી વાસિત તારૂ' ચિત્ત ” બની જશે અને મેક્ષ પ્રાપ્તિ માટેની અભીપ્સા જાગૃત મનશે, ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થશે. ”
“ ભાઇ ઘનવાહન! સુખને પ્રાપ્ત કરવા માટે ચિત્ત સમાધિ ” વિના બીજો ઉપાય નથી. ચિત્ત સમાધિ જ સુખને સિદ્ધ ઉપાય છે. ”
ઘનવાહનના કર્માની ઘનતા ઘટી :
ભદ્રે અહીગૃતસ કેતે! અકલંકના સુધામધુર વચન સાંભળી મારૂં મન ઘણા જ આનંદમાં આવી ગયું. જુદા જુદા દૃષ્ટાન્તા રૂપ સુગરાના ફટકા મારી મારી મારા કર્માની ઘનતા ઘણી ઘટાડી દીધી. ક્રમ પંક્તિઓ તાડ તડ તૂટવા લાગી ગઈ.