________________
ઉપમિતિ કથા સારોદ્વાર
વળી માહ સમય છે. અર્થાત્ જ્યાં માહ હોય ત્યાં ક્રોધ, માન, માયા, લેાભ, હિંસા, અસત્ય, સ્તેય, મૈથુન, પરિગ્રહ, ઈર્ષા, અસૂયા વિગેરે બધાજ કુટુ બીજને સાથે જ હાય છે, પરિગ્રહ અને લેાલ બન્ને એક બીજાના પૂરક મિત્રા જેવા છે.
૨૦૪
આત્માના સવ ગુણાના વિનાશ કરવાની જો કેાઈની શક્તિ હાય તા માત્ર મહામેાહ અને પરિગ્રહમાં જ છે. આ બંને શત્રુસૈન્યના મૂળનાયકા છે. એ વિના બીજા શત્રુઓની શક્તિ નથી કે આત્મા ઉપર પેાતાનું વર્ચસ્વ સ્થાપી શકે.
આવી પરિસ્થિતિમાં પણ સંસારીજીવ મહામહ અને પરિગ્રહના સર્કજામાંથી છૂટી શકતા નથી. સદ્યાગમ અને સમ્યગ્દર્શનનું કથન સદા માટે સ્વીકારી શકતા નથી, તે ભારે આશ્ચયની બીના છે.
શ્રી કાવિદ્રાચાર્યે શ્રુતિને પણુ ખરાખ વવી છે, છતાં માહાધીન આત્માએ એમાં રંગાઈ જાય છે.
પ્રજ્ઞાવિશાલાને ગાઢ વિચારમાં ગરકાવ જોઇને ભવ્યપુરૂષસુમતિએ પૂછ્યું, માતા ! આપ શું વિચાર કરી રહ્યા છે ?
ઉત્તરમાં પ્રજ્ઞાવિશાલાએ કહ્યું, ભદ્ર ! તને પછી બધું સમજાવીશ. તું સ’સારીજીવની કથાને એકવાર સપૂર્ણ સાંભળી લે. તું હાલ અધીરા અને ઉતાવળેા ન થા. ધાવ માતાના ઉત્તર સાંભળી ભવ્યપુરૂષ-સુમતિરાજકુમાર મૌન રહ્યો, એટલે સસારીજીવે કથા ચાલુ કરી.