________________
૨૫૪
ઉપમિતિ કથા સારોદ્ધાર
સહન થાય ? વળી મદનમંજરી બીચારી કેળ જેવી કોમળ કાયાવાળી છે. એ કાચી ઉમરની છે. દક્ષાથી વિગ થશે. એને મારા કારણે દીક્ષા લેવી પડે” વિગેરે વિગેરે વિચારોના તેફાને ચાલુ થયા. વૃદ્ધાવસ્થામાં દીક્ષાને વિચાર રાખે.
સબંધ આવ્યું ત્યારે મેં મારા વિચારે જણાવ્યા. એ સાંભળી સાધ તે સજજડ બની ગયે. એણે જણાવ્યું, દેવ ! આપને આ નિર્ણય જરાય બરાબર નથી. આ વિચારો તમારા નથી પણ મહામહના આપેલા વિલાસી તરંગેના વિચારે છે.આપ જે એમાં ફસાયા તે ભૂક્કા બેલાઈ જશે. હું આપને ખાત્રીથી કહું છું કે આપને નિર્ણય સર્વથા ભૂલ ભરેલે અને મહાહાનિકર છે.
સાધની વાત સાંભળી હું મુંઝાણે. વિચાર કરતાં જણાયું કે વાત સર્વથા સાચી છે. મારા વિચારો એ મેહના તરંગે છે. મેં સધને પૂછયું, મારે આવી પરિસ્થિતિમાં શું કરવું? - સાધે કહ્યું, આ બધા વિલાસી તરંગોને રોળી નાખો. અને મેં એના કહેવા મુજબ એ વિલાસી વિચારને નાશ કરી નાખે, પછી મને “ચિત્તસમાધાન મંડપમાં લઈ ગયે. ચારિત્રધર્મરાજ વિગેરેને મને દેખાડ્યા. એ સૌ મને જોઈ આનંદિત થયા. મેં સૌને માન આપ્યું. એ લોકેએ મારી આધીનતા સ્વીકારી.
મહામે હરાજા અને વિષયાભિલાષ મંત્રીને એ સમાચાર મળતાં નાશી છૂટયા. ચારિત્રધર્મરાજ વિગેરેને મેં આજ્ઞા કરી