________________
માક્ષગમન
૩૧૭
લઇ શાસ્ત્રઓ મનાવ્યા. એમાં વચ્ચે સ્વરૂચિ અનુસાર કેટલાક વિરૂદ્ધ પદાર્થો પણ લખ્યા.
મહાપાપાત્મા “ બૃહસ્પતિસુત વિગેર નાસ્તિકાએ તા સર્વજ્ઞપરમાત્માની વાર્તાથી સર્વથા વિપરીત અને અહિતકર વાર્તાના શાસ્ત્રો રચ્યા. વસ્તુતઃ કાઇ પણ સત્ય તત્વને જરાય સ્થાન એ લાકોએ આપ્યું નથી.
""
સ્વ-સ્વકર્માનુસારે લેાકેાની રૂચિ જુદી જુદી હાય છે અને તેથી કાઈને સાંખ્ય ગમે તેાકેાઈને વશેષિક અને કાઈને ચાર્વાક. આ રીતે જેને જે ગમ્યુ. એના એણે સ્વીકાર કર્યાં. લેાકેાના સ્વીકાર કરવાથી બીજા પણ પ્રસિદ્ધિને પામ્યા.
વૈદ્યરાજના મૃત્યુ પછી સુવૈદ્યના શિષ્યા પણુ રાગ નાશનું કાર્ય કરતા હતા. એમ અહીં સર્વજ્ઞજિનેશ્વર પરમાત્માના નિર્વાણ પછી એમના શિષ્યા એમનાજ શાસ્ત્ર અનુસારે ઉપદેશ આપે છે અને એ ઉપદેશને જે પ્રાણીએ અમલમાં મૂકે તેએકમ બન્ધનથી મુક્ત મની નિરાગી અને છે, માક્ષ પામે છે.
જેએ સાંખ્ય વિગેરે અને એમના શિષ્યાના કથન અનુસારે ચાલે છે તેમાંથી કાઇકને કાંઈક લાભ થાય, પણ માટા ભાગના આત્માએ કર્મ રાગથી વધુ રીમાતા હાય છે. આ વાતમાં જરાય અતિશયાક્તિ નથી. કુવૈદ્યને હાથે દર્દી સાથે થાય એ અકસ્માત્ મને પણ માંદા થવું કે મરવું એ સ્વાભાવિક જ ગણાય.