Book Title: Upmiti Saroddhar Part 03
Author(s): Kshamasagar
Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay

View full book text
Previous | Next

Page 365
________________ ૩૧૮ ઉપમિતિ કથા સારોદ્ધાર - કુવૈદ્ય દ્વારા કેઈ સાજે થયે હેય તે એ સુવૈદ્યના પ્રતાપે. એમ અહીં કેઈ આત્માને લાભ થાય છે તે આડકતરી રીતે જિનેશ્વર પરમાત્માના ઉપદેશ દ્વારા, એના અમલ દ્વારા જ બન્યું હોય છે. એમાં એ આત્માની લઘુકમિતા પણ કારણભૂત હોય છે. કારણ કે રાગદ્વેષ અને મેહના વિરોધી તરીકે રહેલા સમ્યગુજ્ઞાન, દર્શન, ચારિત્રને તે તીર્થંકર પરમાત્મા જ જાણતા હોય છે. અન્યદર્શનકારાની એ જ્ઞાનશક્તિ નથી. હે પુંડરીક! મહા સુદસમા સર્વજ્ઞ શ્રી જિનદેવના ઉપદેશ દ્વારા જ મેક્ષ થઈ શકે છે. મેક્ષનું કારણ એ જિનદેવની આજ્ઞાનું પ્રપાલન છે. અન્ય મતે કુવેઇ સરખા છે. એ મેક્ષનું કારણ કદાપિ બની શકે જ નહિ, જિનશાસન જ સંસારને નાશ કરી શકે તેમ છે. પંડરીક-ગુરૂદેવ ! આપણે જેનદર્શનને વ્યાપક જણાવીએ છીએ એમ અન્ય દર્શનકારે પિતાના દર્શનને પણ વ્યાપક માને છે. આ વિષયમાં આપણે શું ઉત્તર હોય? સંમતભદ્રજી-ભદ્ર! રાગ, દ્વેષ અને અજ્ઞાનને નાશ કરનારા દેવ હોય છે. આ પરમાત્મ તત્તવ છે. આવા દેવને દેવ કહેવાય. ક્ષમા, મૃદુતા, નમ્રતા, દયા, શૌચ વિગેરે ધર્મો તે ધર્મ, તવ છે. સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન, સમ્યચારિત્ર એ તત્ત્વ છે. આત્માને કર્મોથી ટકોરે એ મુક્તિ છે. કર્મ મુક્તતા પછી અનન્ત ચતુષ્ટય યુક્ત આત્માની સ્થિતિ હોય છે.

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376