________________
માક્ષગમન
૩૧૯
આ પ્રમાણે અન્યદર્શનકારે અર્થઘટન કરતા હાય તા આપણે એમની સાથે કશા જ વિરોધ નથી. કાંઇ વિવાદની વાત રહેતી નથી.
વત્સ ! વિદ્વાન પુરૂષા નામેા જુદા હૈાવાના કારણે વિવાદુમાં ઉતરતા નથી. માક્ષ કહેા, મુખ્તાવસ્થા કહા, શેવ કહા, જિન કહેા પણ વ્યાખ્યામાં ઐકય હોય ત્યાં વિરાધ વિગેર હાતા નથી. તું દૃષ્ટિવાદ નામનું મારણું અંગ ભણીશ ત્યારે તને એ બધી વાતના ખ્યાલ આવશે. અનુક્રમે તું પણ એ બધુ સમજી શકીશ,
ગુરૂદેવ શ્રી સમન્તભદ્રજીના સમાધાનેાથી પુ'ડરીકની દરેક શંકાએ ચાલી ગઈ. એને ઘણા જ મન થયા. આપ જે કહા છે તે સત્ય છે” એમ કહી ગુરૂદેવના વચનાને માન્ય કર્યાં. આત્મસાષ એને જણાતા હતા.
66
ગુરૂદેવના ચરણેામાં મુનિ શ્રી પુડરીક સિદ્ધાન્તાના સારા અભ્યાસ કરતા હતા. કાળક્રમે એ પણ દ્વાદશ અંગના જ્ઞાતા બની ગયા. સારા વિવેચક બન્યા.
ચેાન્યતાઓના વિકાસ થઈ ચૂકેલે એટલે ગુરૂદેવે મહા મહાત્સવ પૂર્વક પુંડરીકને આચાય પદવી આપી અને ગણનાયક અનાવ્યા. પેાતાના પરિવાર એમને સોંપી દીધેા. અન્તમાં સવ કાર્યોથી અનૃણુ અની અણુસણુ સ્વીકારી પરમપદ્મ મેહ્લે પધાર્યાં. પુ'ડરીક મેાક્ષ
મહામુનિ પુડરીક આચાર્ય પદ પ્રાપ્ત થયા પછી વિશુદ્ધ લેશ્યા વિગેરેને કારણે એમને વિધાન થયું. ત્યાર પછી