________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
“ ભવપ્રપંચ ” સાંભળે અને સાંભળીને એ મુજબ આત્મા ન્નતિ ખાતર ખેાધને અમલમાં મૂકે.
૩૨૨
એ એધને અમલમાં મૂકતા તમને પણ સુમતિ પ્રાપ્ત થાય અને તમારૂં ભવ્યત્વ ખીલખીલાટ ખીલી ઉઠે.
જો તમે સુમતિ ભવ્યપુરૂષ જેવા લઘુકર્મી આત્મા ન હો, તા જેમ સુલલિતાને વારંવાર પ્રેરણા કરવામાં આવે છે અને આખરે એ મધને પામે છે એમ તમે પણ વારવાર ભવ. પ્રપચને વિચાર કરી પ્રતિમાષ પામેા,
એ પ્રમાણે પણ તમેા બાધ પામશેા તે અગૃહીતસ કેતા જેવા આત્મામાં તમારી ગણના થશે. એ અગૃહીતસ'કેતાને મેધ પમાડવા ગુરૂદેવને ઘણેાજ કઠશેાષ કરવા પડયા હતા.
ભલે તમે મહાપરિશ્રમે બાધ પામેા, પરન્તુ મહામના ગુરૂઓ તમને પ્રતિબધ આપશે. તમારી ભવ ઉચ્છેદની અન્તરંગ ભાવના હાય તા તમારે પણ એધ પામવાજ જોઇએ.
છેલ્લી વાત :
ભે! ભા ભવ્યાઃ ! હે ભવ્યાત્માએ ! !
અનુસુંદર ચક્રવર્તીની ભવપ્રપંચને દર્શાવતી આ અદ્ભુત કથા સાંભળી મહાતારક શ્રી જિનાગમના સ્વીકાર કરા.
તમે જો જિનાગમના સ્વીકાર કરશે। તા તમા ભારે કર્મી હશે। તાપણ જિનાગમની કૃપાથી અલ્પકાળમાં બધા પાપાને દૂર કરી અનશ્વર સુખના ધામ એવા મેાક્ષની વિજયમાળને તમે મેળવશે.