________________
મેક્ષગમન
૩૧૫
કરી અને એવા બણગા ફૂંકવા લાગ્યા કે કુવૈદ્યો પણ મહાવૈદ્ય તરીકે પંકાવા લાગ્યા. પરિણામે સુવૈદ્યની દરકાર ઓછી થઈ. ઘણું એને ભૂલી પણ ગયા.
સુવાના ત્યાં રોગથી ઘણાની મુક્તિ થતી હતી. પણ જ્યારે સુવૈદ્ય મૃત્યુ પામ્યા ત્યારે એમના શિષે સુવે બતાવેલા શાસ્ત્રો દ્વારા કાર્ય કરતા હતા અને તેથી ઘણા રેગીએ રેગથી મુક્ત બની સ્વસ્થ બનતા હતા.
જેઓ કુવૈદ્ય હતા એમના રોગીઓ તથા એમના શિષ્ય દ્વારા જે રોગીઓના ઉપચાર કરવામાં આવતા એ ઉપચારેથી રોગીઓને રોગ જીતે ન હતો પણ રેગમાં વધારો થતે અને નવા રંગે ઉભા થતા અને દુઃખમાં સબડતા જ રહેતા.
કદી કદી કઈને રેગ મટી પણ જતા. પરંતુ એ રેગીના રોગ મટવાનું મુખ્ય કારણ એ હતું કે સુવૈદ્યની વાતને ત્યાં અમલ બની ગયું હોય, વળી કઈ કઈ વાર સુઘની વાતને પિતાના નામે અમલ કરાવતા અને દર્દી સાજે પણ થઈ જાય.
ટૂંકમાં કહીએ તે એ સુવૈદ્ય જ વાત, પિત્ત અને કફના વ્યાધિઓની દવા જાણતા હતા. ત્રિદોષને નાશ એ કરી શકતા હતા. પણ કુવૈદ્યોને એ વાતનું યથાર્થ જ્ઞાન ન હતું એટલે રોગમુક્તિમાં સફળતા મેળવી શકતા ન હતા. ભાવાર્થ યોજના: વૈદ્યકથામાં જે નગર કહેવામાં આવ્યું તે “સંસાર”