________________
માક્ષગમન
m
મનઃપ્રસાદ જરૂરી છે અને મનઃપ્રસાદ અહિંસા વિગેરે શુદ્ધ અનુષ્ઠાનેાથી સાધી શકાય છે.
૩૧૩
પુ...ડરીક–ગુરૂદેવ ! હું જ્યારે માલ્યવયના હતા ત્યારે મે અનેક મતના સાધુઓને પ્રશ્ન કરેલા કે ધર્મના સાર શું છે? ત્યારે એ સાધુઓએ પેાતપેાતાના મતને આગળ કરીને ધ્યાનયોગ ” એજ સારતત્ત્વ છે એમ જણાવેલું.
66
એટલે “ ધ્યાનયેાગ ” ને સાર કહેનારા એ બધા અન્યદશ નકારામાક્ષના સાધક ગણાય ને ? એ. ધ્યાનચેાગથી મેાક્ષની પ્રાપ્તિ સંભવી શકે ને ?
સમન્તભદ્ર- હે પુંડરીક ! આ ! તું હજી સામાન્ય ગીતા છે. તુ જિનશાસનના આંતર પરમાને સમજ્યા નથી. એટલે તું આવું ખાલે છે. રહસ્ય તારા સમજવામાં આવ્યું નથી.
સર્વ અન્ય મતવાળાએ કુવૈદ્ય જેવા છે. જિન પ્રણીત સત્ય વૈદકશાસ્ત્રના એકાદ વિભાગને પકડી બેઠા છે. એ બધા અશગ્રાહી કે પલ્લવગ્રાહી ગણાય. “ સૂંઠના ગાંગડે ગાંધી ” જેવું એમનુ વર્તન ગણાય.
વૈદ્યકથા :
એક નગર હતું. કોઈ કારણસર ત્યાંનાં બધા લોકો મહાવ્યાધિઓના ભાગ થઈ પડેલા. ત્યાં એક મહાવૈદ્ય વચંતા હતા. તે સહિતાઓના` બનાવનારા હતા. એમને દ્વિવ્યજ્ઞાન હતું.
૧ સંહિતાઃ કાઇ પણ એક વિષયના દરેક મુદ્દાઉપર સમજમાં આવે એવી વસ્તુઓનું ટુંક વિવરણુ લખાય તેવા ગ્રંથને સ ંહિતા કહેવાય.