________________
પ્રકરણ છઠ્ઠું
મેાક્ષગમન
સાધ્વીજી શ્રી સુલલિતાનું મન હવે સ`વેગમય અની ગયું હતું. પેાતાના આત્માની શુદ્ધિ ખાતર અનેક જુદા જુદા તપેાની આરાધના કરવા લાગી. ગુરૂઆજ્ઞા એમાં મુખ્ય હતી. રત્નત્રયીની આરાધનામાં અને કરણત્રયી પરાવી દીધી.
પુડરીકના પ્રશ્ન :
માળ મહાત્મા પુડરીક પણ જ્ઞાનાભ્યાસમાં સારા પ્રવર થયા. ગીતાની તુલનામાં એ આવી ગયા હતા. એક દિવસે બે હાથ જોડી ગુરૂદેવને પૂછ્યું.
પૂજ્ય ભદન્ત ! દ્વાદશાંગીના સાર શું છે ?
શિષ્યના પ્રશ્નના સમાધાનમાં ગુરૂદેવે કહ્યું, ભદ્રે ! સુનિમંળ ધ્યાનયોગ ” એ આગમને સાર છે. શ્રાવકે અને સાધુઓના મૂળ ણેા કે ઉત્તર ગુણેા જે આવે છે તે બાહ્યક્રિયાયેાગ છે. એનુ' આચરણ ધ્યાનયાગની પ્રાપ્તિ માટે કરવાનુ` છે.
મુક્તિ માટે ધ્યાનસિદ્ધિની જરૂર છે. ધ્યાનસિદ્ધિ માટે