________________
ચક્રવતી ચાર
૨૮૫
રૂપને જણાવતા આ તસ્કરરૂપને વૈક્રિયલબ્ધિ દ્વારા બનાવ્યું છે. મારો આત્મા એાર છે અને આ બાહ્યરૂપ એવું જ બનાવ્યું છે. આટલું બેલી અનુસુંદર મૌન રહ્યા. અન્તરંગ ચૌયસ્વરૂપ :
ભળી સુલલિતાને વળી નવે પ્રશ્ન જાગ્યો અને તરત જ પ્રશ્નો કરી લીધું. ભેળા આત્માઓને આજ સ્વભાવ હોય છે. - અરે અનુસુંદર ! અન્તરંગ ચેરી વળી કેવી હોય? એ ચોરી કરવામાં આટલી અસહ્ય વિડંબના શાથી ભેગવવી પડે છે? તમે તમારા અને બીજાઓના ચરિત્રને કેવી રીતે જાણી શકે છે? આના સમાધાને આપશે ? મને તે હવે તમારી વાતમાં રસ પડતું જાય છે.
અનુસુંદરે જણાવ્યું કે એવી ઈચ્છા હોય તે ધ્યાન પૂર્વક સાંભળે.
હું (સંસારીજીવ) નવમા ગ્રેવેયકથી ચ અને સુકચ્છવિજયની ક્ષેમપુરી નગરીમાં યુગધર રાજા અને નલિની રાણીના પુત્ર તરીકે અવતર્યો. અનુસુંદર મારું નામ રાખવામાં આવ્યું.
આ બાજુ ભવિતવ્યતાએ મહામહ વિગેરેની સભા બેલાવી અને પ્રોત્સાહિત કરતા બાલી. હે મહામહ રાજવી! અનુસુંદરથી સમ્યગદર્શન હમણાં ઘણે દૂર છે અને ત્યાં સુધી તમારે તમારે સ્વાર્થ સાધવું હશે તે સિદ્ધ થશે. જે પ્રયત્ન કરવા જેવા લાગે તે કરવા લાગી જાઓ.