________________
૩૦૮
ઉપમિતિ કથા સારાદ્ધાર
અનુસુ'દરની આરાધના
ગગનવિહારી શ્રી સૂર્ય દેવતાએ આ ભવ્ય ઢીક્ષા પ્રસ`ગ જોયા અને ગુરૂદેવની દેશના સાંભળી પણ “ હું આ ભગીરથ કાર્ય કરવા સમર્થ નથી ” એમ વિચારી ખીજા દ્વીપે ચાલ્યા ગયા. અર્થાત સૂર્યાસ્ત થયા.
સંધ્યા સમયે દરેક સાધુ ભગવા આવશ્યક ક્રિયાએ કરવા લાગ્યા. મુનિ અનુસુંદરની પરિણતિએ ઘણી સ્વચ્છ અનતી ગઇ. વૈશ્યાએ ઉજ્જવળ ઉજ્જવળતર મનવા લાગી. રાત્રીના સમયે ઉપશમ શ્રેણીએ ચડવા લાગ્યા. ઉપશાંતમેાહુ ગુણસ્થાનકે આવી ગયા.
આચાય ભગવતે અન્ય સાધુ ભગવાને જણાવ્યું કે મહામુનિ અનુસુંદરના અન્તિમ સમય છે. સૌ એ મુનિ પાસે આવી બેઠા. નિઝામણા-અણુસવિધિ કરાવવા લાગ્યા. શુભ અધ્યવસાચેમાં એમનું આયુષ્ય પૂર્ણ થયું. દેપિંજરને તજી અનુસુંદરને આત્મા સર્વાર્થસિદ્ધ વિમાનમાં જઇ પહેાંચ્યા. ત્યાં તેત્રીશ સાગરાપમનાં આયુષ્યવાળા મહર્ધિક દેવ બન્યા. આત્મહિત લગભગ સાધી ચૂકયા.
સવારે એ સમાચારાની જાણ થતાં શ્રીસ'ધ ભેગેા થયા. વિધિપૂર્વક મહામુનિ શ્રી અનુસુંદર રાષિના મૃતશરીરને સૉંસ્કારવિધિ કર્યાં. દેવાએ અને મનુષ્યએ એમની પૂજા કરી. સુલલિતાને શાક :
સુલલિતાને આ સમાચાર મલતાં ઘણું જ દુઃખ થયું અરે ! મારા ધર્મના દાતા ચાલ્યા ગયા ? વળી એના પૂર્વ