________________
ચક્રવર્તી ચાર
૨૯૧
હે અગૃહીતસ કેતે-સુલલિતે ! સમ્યગ્દન અને સòાધ મારી પાસે આવ્યા એટલે મને પણ તર્ક-વિતર્ક થવા લાગ્યા. હું કાઈ ઉંડા વિચારમાં તન્મય બની ગયા.
એમ કરતાં મને જાતિસ્મરણ જ્ઞાન થયું. એ જાતિસ્મરણ જ્ઞાનદ્વારા મને ગુણધારણના ભવસુધીના ભવે! સુસ્પષ્ટ દેખાતા હતા. ગુણધારણના ભવની બધી વાતા સ્મૃતિપટ ઉપર તરવરવા લાગી.
મારા અધ્યવસાયે વિશુદ્ધ અનતા ગયા. હું કર્મોના આવરણાને નાશ કરતા ગયેા. પરિણામે અવધિજ્ઞાન પેાતાના વિરાધિઓને જિતીને મિત્ર સદ્બાધની પાસે આવતા રહ્યો. હું અવધિજ્ઞાની અન્યા,
આ અવધિજ્ઞાનના અળે મે' અસખ્યાતા દ્વીપા જોયા, અસંખ્યાતા સમુદ્રો નજરે ચડયા. જ્યારે હું સિંહાચાય હતેા એ વખતની વાતા અને જ્ઞાન પણ સ્મૃતિપટ ઉપર આવી ગયા. પૂ. આ. શ્રી નિ`ળસૂરીશે વણુ વેલા “ સંસાર સ્વરૂપ” ના ખ્યાલ આવી ગયા. “ સંસાર વિસ્તારની વાતા તાજી થઈ ગઈ. સંસારનું સ્વરૂપ મારા ખ્યાલમાં આવી ગયું.
""
ઉપર જણાવી ગએલા કારણેાને લઇ ચારનું રૂપ ધારણ કરી સાધ્વીજી મહાભદ્રાજીની સાથે આ સભામાં હું આબ્યા.
હું સુલલિતે! તું પેાતે મનમજરી છે એ જાણીને તારા ઉપર મને સ્નેહ થયેા, તેથી અને તું પરમ રહસ્યાને સમજી શકતી નથી તેથી કરૂણા આવવાના કારણે તારા મેધ ખાતર