________________
૨૨
ઉપમિતિ કથા સહાર
અને તને શ્રી સદાગમ ઉપર પ્રેમ જાગે એ ખાતર આ વર્ણન
- પ્રભુ શ્રી સદારામના પ્રતાપે આ બધું જ્ઞાન મને થયું છે અને આ મારી કથા છ માસ ચાલે એટલી લાંબી છે છતાં એ જ મહાત્માના પ્રતાપે માત્ર ત્રણ પ્રહરમાં કહી સંભળાવી છે. આ છે મારા ભવપ્રપંચની મહાકથા.
હું તારી આગળ મારું અંતરગ ચૌર્ય અને તેની વિડ– બનાએ કહી ગયે. હું ગુરૂદેવની કૃપાથી મારી અને પારકાઓની આંતરકથાઓને જાણતે હેઉ છું. આ છે મારે હેવાલ