________________
અનુસુ‘દરનુ ઉત્થાન
માતાના માહુ અને રાજાની સમજાવટ :
શ્રીગલ રાજાએ પત્નીને ઉદ્દેશીને કહ્યું, દેવી ! તમે રડે નહિ. તમે યાદ કરેા. તમને સ્વપ્નમાં એક દિવ્યપુરૂષ દર્શન આપ્યા હતા. એ મુખમાંથી પ્રવેશ કરી બહાર નિકળી કેાઈ અજ્ઞાત વ્યક્તિ સાથે ચાલ્યા ગએલા એ આજ પુંડરીક છે.
૨૯૯
આ પુત્ર મહાત્મા થશે. ગુસ`પન્ન છે. ધર્મના ઉદ્યોત કરનારા મહાસમર્થ બનશે. ધમને મહાસાધક બનશે. એવા ગુણશીલ પુત્રને સંસારમાં રાખવા ઉચિત નથી. પરન્તુ આપણે પણ એ પુણ્યવાન પુત્રની સાથે દીક્ષા ગ્રહણ કરવી જોઇએ. એના માગે આપણે પણ જઇએ. એ જ નિષ્કામ પ્રેમનું લક્ષણ છે. ખશ પ્રેમ આ રસ્તે જ વ્યકત થશે.
જેની અવસ્થા ભાગસુખા માટે ચેાગ્ય આપણે માનીએ છીએ એવા બાળક જો ધર્મની સાધના માટે દીક્ષા ગ્રહણુ કરતા હોય તે શું ભવબન્ધનવાળા સસારરૂપ જેલમાં સબડતા રહેવું . આપણે માટે શેાભારૂપ જણાય છે ? માળક દીક્ષા લે અને આપણે સંસારમાં રહીએ એ શું સારું ગણાય ?
રાજારાણીના દીક્ષાના નિર્ણય :
મહારાણીએ ઉત્તર આપતાં જણાવ્યું. આપે ઘણુ' સરસ યાદ અપાવ્યું. આપણે પણ પનેાતા પુત્ર સાથે પ્રત્રજ્યાના પુનિત ૫થે પ્રયાણ કરીએ, પુંડરીકને દીક્ષાની રજા આપીએ અને આપણે પણ દીક્ષા લેવા તૈયાર થઇએ. પુડરીક, શ્રીગલરાજા અને મહારાણી કમલિની દીક્ષા લેવા માટે તૈયાર થયા.