________________
૨૯૪
ઉપમિતિ કથા સારાદ્ધાર
દેવામાં આવ્યા. જૈનપુર, ચિત્તસમાધાન મંડપ, નિસ્પૃહતા વેદિકા, જીવવીય સિંહાસન વિગેરે વેર વિખેર બની ગયા હતા. તે બધા નવેસરથી સાસુફ કરી સ્થિર કરવામાં આવ્યા. નવુ' વસાવી દીધું. નાકાબંધી અને સંરક્ષણના ચાંપતા પગલા ગેઠવી દીધા. દરેક ચેાજનાઓની ગે।ઠવણી કરી મારી સન્મુખ આવવા નિકળ્યા,
આગળ વધતાં રસ્તામાં રાજરાજેશ્વર શ્રી ચારિત્રધમ રાજને મહામેાહ રાજેશ્વરના ભેટા થઇ ગયા, એ એનું પરસ્પર ત્યાં યુદ્ધ થયું. ખૂનખાર મરણીએ એ જંગ જામ્યા. આ ભીષણ યુદ્ધ મેં પ્રત્યક્ષ જોયું. સમ્યગ્દર્શન સદ્બોધની સાથે મે' ચારિત્રધરાજને પૂર્ણ સહકાર આપ્યા, મારા પૂર્ણ સહયેાગ હોવાના કારણે ચારિત્રરાજને વિજયધ્વજ ફરકયા. માહરાજા અને એના સેનાનીઓ, સૈનીકે। પાછા હટ્યા. કેટલાક યુદ્ધ ભૂમિમાં જ ખપી ગયા.
ક્ષાંતિ, દયા, મૃદુતા, વિગેરે સ્ત્રીઓવાળું મારૂં' અન્તઃપુર કખજે મેળવ્યું. શ્રી ચારિત્રધર્મરાજ પ્રસન્ન બની મારા તરફ આવ્યા. એમના પરિવાર પણ સાથે જ હતા. મહામેાહ વિગેરે સૌ મારી ચિત્તવૃત્તિ અટવીમાં જ કયાંક સંતાઇ ગયા. પણ એ અમૃત જેવી દયનીય દશામાં હતા.
ભદ્ર સુમતિ પુ’ડરીક! હાલમાં મારી ચિત્તવૃત્તિમાં આવી વિચારધારાઓ ચાલી રહી છે. શત્રુઓ અલેાપ બન્યા છે. મિત્રા આન ંદમાં આવી ગયા છે. વળી મારે મારા આંતર મન્ધુવના પાલન પેાષણ અને સવન માટે જગત્વદ્ય શ્રી જિનેશ્વર પરમાત્માએ મતાવેલી દીક્ષા ગ્રહણ કરવી છે.