________________
અનુસુ દરનુ ઉત્થાન
અનુસુદર દીક્ષા:
પેાતાની ચિત્તવૃત્તિના ભાવેા જણાવી અનુસુ ંદર ચક્રવર્તીએ વૈક્રિય રીતે ચાર રૂપ અનાવેલુ તેના ઉપસંહાર કરી લીધા. એ માયા સ`કેલી લીધી. પેાતાનુ` સહજ ચક્રવર્તીરૂપ હતુ' તે ધારણ કર્યું . ચારના રૂપને બતાવતી ચીજો અલાપ થઈ ગઈ. શરીર પરના કાળા-લાલ છાપાઓ, કણેર-ઠીકારાની માળા વિગેરે કયાંય જતુ રહ્યું. સાક્ષાત્ સેાહામણાં ચક્રવતી બની ગયા.
૨૫
એજ સમયે એમના મંત્રી, સેનાપતિ, સસેના વિગેરે હાજર થઈ ગયા. મત્રી, સેનાપતિ સામન્તા વિગેરે ચક્રવર્તીની આજીમાજી ગાઠવાઈ ગયા.
અનુસુંદરના અન્તઃકરણ ઉપર ચારિત્રધમ રાજનુ સામ્રાજ્ય વ્યાપી ગયુ હતુ. માહ્ય કાઈ પણ વસ્તુ ઉપર સ્નેહરાગ ન હતા. એણે પેાતાના અભિપ્રાય મંત્રી વિગેરેને જણાવ્યે અને સૌને એ વાત સુચેાગ્ય પણ લાગી.
તરત જ પેાતાના પુત્ર પુરન્દરની રાજ્યગાદી ઉપર સ્થાપના કરી. જિનેશ્વર પરમાત્માની પૂજાદિ વિધિઓ પૂર્ણ કરી. એટલામાં શ્રીગલ રાજા પેાતાના અન્તઃપુર સાથે ત્યાં આવ્યા.' એમણે સવના યથાચિત વિનય વિગેરે કર્યો. અને પદ્મા પુનઃ મળી. સર્વત્ર આનંદ આનંદ છવાઈ રહ્યો હતા. બધે જ મહાત્સવનું વાતાવરણુ ગાજતું હતું.
૧. શ્રીગલ રાજા એ શ`ખપુરના રાજા અને પુ ડરીકના પિતા છે. એમના નગરની બહાર ચિત્તરમ ઉદ્યાનમાં આ બનાવ બન્યા છે. આ વાતમાં એ હાજર ન હતા. હાલમાં જ તે આવ્યા છે.