________________
२८१
ઉપમિતિ કથા સારોદ્ધાર
સુલલિતાને પ્રતિબંધ:
ભેળી સુલલિતા આ અદભુત પ્રસંગ જોઈને એને ઘણું આશ્ચર્ય થતું હતું. એને તે બધી વાતેમાં નવાઈ જ લાગતી હતી.
ચકવર્તી અનુસુંદરે પૂજ્ય ગુરૂદેવશ્રી સમતભદ્રજી પાસે દીક્ષાની માગણી કરી અને ગુરૂદેવ દીક્ષા દેવા માટે તૈયાર થયા. આ વખતે ફરી ચકીના હૃદયમાં વધુ કરૂણ ઝળકી અને સુલલિતાને કહ્યું.
સુલલિતે ! તારા હૈયામાં આ બેધની કોઈ અસર થઈ જણાતી નથી, એવું મારું માનવું છે. હે મુગ્ધ ! તું હજી આમતેમ જોયા કરે છે એનો અર્થ એ જ કે મારા કહેવાના ભાવે તું સમજતી નથી.
હે ભદ્ર! તને બેધ આપવાના ઉદ્દેશથી મેં મારે આદિથી અંત સુધીને “ભવ પ્રપંચ” તારી સન્મુખ કહી સંભળાવે છે. અન્ય પ્રાસંગિક વાત પણ તને કહી છે.
મહાનિર્વેદને ઉત્પન્ન કરી દે એ આ મારો “ભવ પ્રપંચ” સાંભળવા છતાં તને બાધ ન થાય એ એક આશ્ચર્ય છે. જે આ વૃત્તાન્તથી તને બાધ ન થતું હોય તે બીજો એક ઉપાય નથી કે જેના દ્વારા તેને બંધ કરી શકાય.
તારું હૈયું શું વજપાષાણથી બનેલું છે? કે પછી તારું હૈયુ કેરડા મગ જેવું છે? જો એમ ન હોય તે ભવરૂપી જેલખાનામાં તને મહાભયંકર “ભવપ્રપંચ” સંભળાવ્યો છતાં