________________
ચક્રવતી ચાર
૨૮૯
રૂપ ખરું પાત્ર વળગાળવામાં આવ્યું. મેં ચેલું “ અકુશલદ્રવ્ય ” મારા ગળામાં લટકાડવામાં આવ્યું. “અસદાચાર” રૂપ મેટા ગધેડા ઉપર બેસાડવામાં આવ્યું. “દુષ્ટાશય” વિગેરે મહારાજાના સેવકે ઘેરો ઘાલી વિંટળાયેલા હતા.
કષાય ” નામના બાળકોને મહા કોલાહલ થઈ રહ્યો હતે. “શબ્દાદિ” વિષય ભેગે રૂપ વિચિત્ર વાજીને વિચિત્ર અવાજ મારી ચારે તરફ કરવામાં આવતું હતું. બાહ્યલોકના “વિલાસ ” રૂપ તેફાની માણસેના હાસ્યથી વાતાવરણ ભયંકર હતું. જાણે આવી આકૃતિમાં મને મારા દેશ બતાવવાને ન હોય, એવા બહાનાથી મહામે હાદિ વધ્યભૂમિ તરફ મને લઈ જતા હતા.
આવી હાલતમાં ગધેડા ઉપર બેસાડી મને લઈ જવામાં આવતું હતું ત્યાં આ વિભાગમાં આવ્યું એટલે તમે સૌએ સૈન્યને મહાકેલાહલ સાંભળ્યો. તરત જ સાધ્વીજી શ્રી મહાભદ્રાજી મારી સામે આવ્યા.
આ વખતે હું મારા સૈન્યને પાછળ મૂકી આનંદની ખાતર ચિત્તરમ ઉદ્યાનમાં આવ્યો. મારી સાથે માત્ર થોડા રાજકુમારે હતા. વનશેલા નિહાળવાનું મન થયું એટલે હું મારા ગજરાજ ઉપરથી ઉતર્યો અને સામેથી આવી રહેલા સાધ્વીજી શ્રી મહાભદ્રાજીને જોયા.
પૂર્વભવના પ્રેમસંસ્કારે હતા એ તાજ થયા. મને કુદરતી એ સાધ્વીજી તરફ પ્રેમ જાગે. એ સાધ્વીજી હતા. નિરને
૧૯