________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
તમે ગફલતમાં રહ્યા તે એ અનુસુંદર પેાતાના સૈન્યનુ પરિબળ અને તાકાત વધારી દેશે અને તમારા લેાકેા માટે પહેલાની જેમ ઘણા જ વિઘ્નભૂત થશે. આળશમાં રહેવા જેવું નથી.
૨૮૬
માહની મૂંઝવણ :
ભવિતવ્યતાની વાત સૌએ વધાવી લીધી. મહામેાહ વિગેરે સૌએ મને બાળવયમાં જ ઝડપથી ઘેરી લીધેા. હુ એ વખતે અણુસમજી ખાળક હતા. મારા સારા સારા બન્ધુએને હું ભૂલી બેઠા. મહામહાદ્ધિ સાથે હું એકાકાર તન્મય બની ગયા. પાપાચરણ કરવા લાગ્યા.
કુમાર અવસ્થામાં, યૌવન કાળમાં અને ચક્રવર્તી પણામાં મે' માંસાહાર કર્યો છે. સુરાના પીધા છે. અનેક કુમારીકાએ અને પરનારી સાથે રતિક્રીડાએ કરી છે. વેશ્યાએ અને વિધવાએ સાથે યુવાનીમાં છેડતીએ કરી છે; શિકારનેા પણ શેાખીન બન્યા. વૈભવ, વિલાસ અને વનિતામાં હું સૂચ્છિત મની ગયા.
મારા આવા વનદ્વારા પૂર્વની વાતા ખધી ભૂલી જઈ ભાવશત્રુઓને ફરીથી બન્ધુ તરીકે માનવા લાગ્યા. મહામાહાર્દિ મારા બેહાલ કરશે અને હું પરેશાન થઈશ, આ લેાકા મારૂં આન્તરરાજ્ય પડાવી લેશે, એ વિગેરે વાતા સવ થા ભૂલી ગયા.
મહામાહાદિ દુશ્મનાને ફાવટ આવી ગઈ. ચિત્તવૃત્તિમાં મનફાવતી રીતે ફરી શકતા હતા. મારી ચિત્તવૃત્તિને એ લેાકેાએ મેલી દાટ કરી નાખી. ચારિત્રધર્મરાજના સૈન્યને