________________
२६६
ઉપમિતિ કથા સારોદ્ધાર
ગણાય છે. એમની પટ્ટરાણુ શ્રી “નલિની ” દેવી છે. એમનું મુખ ખીલેલા કમળના ફુલની સ્પર્ધા કરે તેવું છે.
એક રાત્રીએ શ્રી નલિનીદેવીને ચૌદ સ્વપ્ન આવ્યા. પત્ની ભવિતવ્યતાએ મને નલિનીદેવીની કક્ષામાં પ્રવેશ કરાવ્યો.
ગર્ભકાળ પરિપૂર્ણ થયે ત્યારે મારો જન્મ થયે. પુણેદય પણ મારી સાથે જન્મે. “પ્રિયંકરી” દાસીએ “યુગન્ધર” મહારાજાને જન્મના વધામણ આપ્યા. માત-પિતાએ જન્મોત્સવ ઉજવ્યું. જન્મોત્સવ ઘણાંજ ઠાઠ પૂર્વક ઉજવાયે. એક માસના અન્ત મારા નામકરણ વિધિ કર્યો. “અનુસુંદર” મારું નામ રાખવામાં આવ્યું. ચકવર્તિત્વ:
આનંદ પ્રમોદ પૂર્વક હું માટે થતે ગયે. શિવ અવસ્થામાં મેં અભ્યાસ ચાલુ કર્યો. બહોંત્તર કળાઓમાં નિપુણ બન્યા. આખરે મદઝર યૌવનમાં મારો પ્રવેશ થયો. પિતાજીએ મને યુવરાજ બનાવ્યા. થોડા સમય પછી માતા અને તાત મૃત્યુ પામ્યા.
પિતાજીના મૃત્યુ પછી હું છ ખંડ સાધવા નિકળે. મારી આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું હતું. એને આગળ કરી અમે કૂચ ચાલુ કરી. અ૫સમયમાં હું વિજયી બની ચક્રવર્તી બને. તળાવના કાદવમાં સુરવર મસ્ત બની પડયો રહે, તેમ હું વિષય સુખેના તળાવના કાદવમાં મસ્ત બની ગયે. એ રીતે વિષયને કીડો બની મેં લગભગ ચારાશી લાખ