________________
ચક્રવર્તી ચાર
૨૭૫
mm
nnnnnn
inn
સાધ્વીજી મહાભદ્રાને વિચાર આવ્યો કે આ ભેળી સુલલિતાને શ્રી જિનાગમ ઉપર પ્રીતિવાળી બનાવવા માટે આ ઉપાય અને સમય સારે છે. એને શ્રી જિનાગમ ઉપર પ્રીતિ થાય એ માર્ગ હું લઉં. એમ વિચારી એમણે જણાવ્યું.
હે સુલલિતે! આજે તું ચિત્તરમ ઉદ્યાનમાં ગઈ લાગે છે. અને ત્યાં તે ભગવાન શ્રી સદારામ સમcભદ્રના દર્શન કર્યા લાગે છે.
પદ્મચને ! તું ત્યાંથી જ આવી અદ્દભુત વાણી સાંભળીને આવી લાગે છે. એ મહાત્મા ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની ઘટનાઓને રજુ કરવામાં સર્વ શક્તિમાન છે. તે આજે એ મહાપુરૂષના દર્શન કર્યા એ બદલ તને ધન્યવાદ ઘટે છે. હું તને તારી શંકાઓના સમાધાન આપું છું. તે સ્વસ્થ હદયે સાંભળ. - કેવળી ભગવંતે કર્મ પરિણામ અને કાલપરિણતિને પુંડરીકના માત-પિતા જણાવ્યા તે યુક્તિસંગત છે. જો કે પ્રાણીઓને બાહી માત-પિતા પણ હોય છે. તે પણ વાસ્તવિક માતા-પિતા કાલપરિણતિ અને કર્મ પરિણામ સિવાય વિશ્વમાં કઈ માતપિતા નથી. - કાલપરિકૃતિ અને કર્મ પરિણામ વિના કેઈની તાકાત નથી કે
જવાતે વ્યકિત છે. આ પાત્રોને મગજમાં બરાબર સ્થિર કરી વાંચવામાં આવશે તો મજા આવશે અને વસ્તુભાવાર્થ સમજાશે.
ત્યાં કર્મપરિણામની પત્ની કાળપરિણતિને પુત્ર અવતર્યો ત્યારે આ ફળાદેશ એના પતિદેવે કહેજો.